SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ] ॥ भृगुकच्छीय ध्रुव ठ० वीकलसुत उ० वैरसिंहस्यैते ॥ छ ॥ શુક્ષ્મ મવતુ શ્રીલક્ષ્ય કૃતિ ॥ છ॥ મમ્ ॥ છે । प्रशस्तिलेखाङ्क - १० पूर्वे दीपस्पर्द्धिपारेऽन्धकारे यं पश्यन्ति ज्योतिरन्तर्मुनोन्द्राः । विश्वात्मानं देवमाद्यं तमीडे चूडारत्नं यस्य बालः शशाङ्कः ॥ १ ॥ नेन्दोः कला न गिरिजा न कपालशुक्तिर्नोक्षा न भस्म न जटा न भुजङ्गहारः । यात्रास्ति नान्यदपि किञ्चिदुपास्महे तद्रूपं पुराणमुनिशीलितमीश्वरस्य ॥ ॥ २ ॥ एकस्त्रिधा हदि सदा वसति स्म चित्र यो विद्विषां च विदुषां च मृगीदृशां च । तापं च सम्मदभरं च रतिं च सिञ्चन् સૂ( ? શો) મળા ચ વિનયેન ચહીયા હૈં ॥ ૩ ॥ विच्छायतां झगिति निःश्वसितेन निन्युर्यस्यारिवारिजदृशस्त्रयमायतेन । भर्त्तुर्यशश्च वदनं च कलङ्कशून्यशीतांशुबिम्ब सदृशं मणिदर्पणं च ॥ ४॥ शीलेति शीलरुचिराभरणा कलत्र यस्याभवज्जलनिधेरिव जहनुकन्या । व्योमेन्द्रनीलमुकुरान्तरु ( ? र) रुन्धतीयं यस्या जनेन कृतिना प्रतिमेति मेने ॥ ५ ॥ ॥ इति मान्धातृनगर मडेश्वरप्रशस्तिकाव्यानि ॥ छ ॥ જ્ઞાનાંજલિ शुभं भवतु श्रीसङ्घस्य इति भद्रम् ॥ छ ॥ ઉપર જણાવેલા દશ પ્રશસ્તિલેખાને સ ંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે: પ્રશસ્તિલેખાંક ૧: આ પ્રશસ્તિના કર્તા આચાર્ય શ્રી નરેન્દ્રપ્રભસૂરિ છે. અહીં વસ્તુપાલને વીર, વિવેક, જનરક્ષક, વિધી-અવિરેાધિ જતાને દાન આપનાર, સતામુખીકીર્તિવાળા અને ભાગ્યવાન જણાવ્યા છે. ઉપરાંત અહીં એ પણ જણાવ્યુ` છે કે, તેના વિદ્વાનાની પત્નીએ મણિમાતીએનાં આભૂષણા પહેરતી અને તેના સેવકે પણ દાનશીલ હતા. પ્રશસ્તિલેખાંક ૨ : આ પ્રશતિના કર્તા વસ્તુપાલના ગુરુ નાગેન્દ્રગચ્છીય શ્રી વિજયસેનસૂરિના શિષ્ય આચાર્ય શ્રી ઉદયપ્રભસૂરિ છે. અહીં ગિરનાર, શ્રી નેમિનાથ અને શ્રી આદીશ્વર ભગવાન પ્રતિ ભક્તિભાવ વ્યક્ત કરીને વસ્તુપાલની દાનશીલતા અને ધાર્મિકતા જણાવી તેને દીર્ધાયુ થવાની આશિષ આપી છે. પ્રશસ્તિલેખાંક ૩ઃ આ પ્રશસ્તિ ગૂર્જરેશ્વર પુરાહિત સામેશ્વરદેવે રચેલી છે. આનાં કેટલાંક પદ્યો સામેશ્વરદેવરચિત કાર્તિકૌમુદી તથા લૂણવસહી( આબૂ )ની પ્રશસ્તિમાં મળે છે. વસ્તુપાલના દીર્ધાયુની આશિષ આપવા ઉપરાંત પાંડિત્ય, દાનશીલતા, અપકારક ઉપર ઉપકારીપણું, આ ભવ-પરભવની સ્થિતિનું ચિંતન, યુદ્ધમાં હતાશ શત્રુએ પ્રત્યે અનુકંપા, વિવેકીપણું, ધાર્મિકતા, અધિકારના સદુપયોગ, સદાચારીપણું, યુદ્ધજય વગેરે વસ્તુપાળને લગતી હકીકતાનું હૃદયંગમ વર્ણન આ પ્રશસ્તિમાં છે. ઉપરાંત, તેજપાલ અને જયંતસિ ંહની દાનશીલતા તથા વસ્તુપાલના પ્રત્યેક કાર્યોમાં તેજપાલના સાહચતા ઉલ્લેખ પણ આ પ્રશસ્તિમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy