________________
એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ
જૈનાએ અને જૈનાચાર્યાએ જેમ પેાતાના પ્રાચીન સાહિત્યની રક્ષા કરી છે તે પ્રમાણે ગૌરવભર્યાં જૈનેતર સાહિત્યનું પણ રક્ષણ તેમ જ પણ તે તે ગ્રંથેાના ઉતારા કરાવી, તે તે ગ્રંથા ઉપર ટીકા -ટિપ્પર આદિ રચી, અનેક પ્રકારે કર્યું છે. આ પ્રકારનુ રક્ષણ તેમ જ પેાષણ ખડનાત્મક દૃષ્ટિથી જ કરાતું હતું તેમ નહી, કિંતુ ગુણગ્રાહિપણાથી અને સાહિત્યવિલાસિતાથી પણ. આના ઉદાહરણરૂપે શ્રીમાન હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય તથા શ્રીમાન યશે।વિજયાપાધ્યાય આદિના ગ્રંથામાં આવતાં અવતરણા જ બસ થશે. ગુજરાતના જૈનેતર કવિઓના ગૌરવભર્યાં શ્રી વત્સરાજ વિરચિત ‘વ’, કાયસ્થકવિ સેટ્ટેલ વિરચિત ‘યમુન્ટરીયા’ આદિ ગ્રંથેનું રક્ષણ પણ પાટણના જૈન ભંડારામાં જ થયું છે.
જેમ જૈનેએ સાહિત્યસેવા અનેક પ્રકારે કરી છે તેમ ગુજરાતના મહાપુરુષોના-રાજા મહારાજાએ, તેમના મહામાત્યે, તે તે સમયે વિદ્યમાન સાહિત્યવિલાસી ધનાઢયો અને ધર્માત્માના—અને તે તે
૧. મહાકવિ રાજશેખરકૃત ‘કાવ્યમીમાંસા' ગ્રંથ, જે બરેાડા એરિયેન્ટલ સિરીઝ તરફથી છપાઈને બહાર પડયો છે, તેની ત્રણ કોપીએ જૈન ભંડારમાંથી જ મળી હતી. બૌદ્ધગ્રંથ ‘કમલશીલ સટીક’ની કાપી પણ જૈન ભંડારમાંથી મળી છે. શુભલીમત કે જે પ્રાચીન છે તે મતને પણ એક ગ્રંથ પાટણના તાડપત્રના જૈન ભ`ડારમાં વિદ્યમાન છે. આ પ્રમાણે ન્યાય, કાવ્ય-નાટક, અલંકાર, જ્યોતિષ, નીતિ આદિના અનેક ગ્રંથૈા વિદ્યમાન છે કે જેની કાપી અન્યત્ર ન પણ મળે.
૨. દિનાગના ન્યાયપ્રવેશ પર હરિભદ્રની ટીકા, ધર્માંત્તર ઉપર મલ્લવાદિનુ ટિપ્પણ, રૂટના કાવ્યાલંકાર ઉપર મિસાધુની ટીકા, મમ્મટના કાવ્યપ્રકાશની માણિકયંદ્રકૃત કાવ્યપ્રકાશસ કેતકીકા, પંચ કાવ્ય ઉપર અન્યાન્ય જૈનાચાર્યાની ટીકાઓ, કાદબરી ઉપર ભાનુચંદ્ર-સિદ્ધિચંદ્રની વિસ્તૃત ટીકા અને મમ્મટના કાવ્યપ્રકાશ ઉપર ન્યાયાચા શ્રીમદ્ યશાવિજયાપાધ્યાયની વિસ્તૃત ટીકા-આ પ્રમાણે અનેક ગ્રંથા પર ટીકા રચાઈ છે.
"6 ૩. एवं क्रमेण 'एषा' सदृष्टि: 'सतां' मुनीनां भगवत्पतञ्जलि भदन्तभास्करबन्धु भगवदत्तवाવીનાં યોગિનાનિત્યર્થ:’’ ચેાગષ્ટિ ટીકા, પત્ર ૧૫. તથા ‘વૃદ્ધિાવૈજ્' રૂચત્ર માવતા મય્યારે. બાવસ્થાવિતમ્” હૈમ કાવ્યાનુશાસનવિવેક, પત્ર ૧૭૩ ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org