SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ तिहासिन प्रशस्ति સમયનાં પાટનગરાદિની જાહોજલાલી ઇત્યાદિના અવદાતોની રક્ષા પણ અનેક પ્રકારે કરી છે. આ પ્રકારના આપણે ચાર વિભાગ કરીશું: ૧. તેમના ચરિત્રગર્ભિત ગ્રંથો, ૨. તેમના નામાદિગર્ભિત શિલાલેખો,૫ ૩. ગ્રંથકારોએ પોતાના ગ્રંથોના પ્રારંભમાં કે અંતમાં ઉહિલખિત તે તે વર્ણનયુક્ત પ્રશસ્તિઓ, અને ૪. ગ્રંથના લખાવનારે તેના અંતમાં લખાવેલ પ્રશસ્તિઓ. જ્યાં સુધી ઉપર્યુક્ત પ્રકારનાં અંગોમાંનું એક પણ અંગ અપૂર્ણ હોય ત્યાં સુધી ગૂજરાતની વિભૂતિઓનું સંપૂર્ણ અવદાત આપણે જાણી શકીએ નહીં. આ જ કારણથી આવા પ્રકારના સાહિત્યના સંગ્રહની આવશ્યકતા જોવાયેલી છે. પ્રસ્તુત પ્રશસ્તિને આપણે ચતુર્થ વિભાગમાં દાખલ કરીશું. આ પ્રશસ્તિમાં જણાવેલ પેથડશાહે ચાર જ્ઞાનભંડારે સ્થાપ્યા, મડિલકે પણ કેટલુંક ગ્રંથેદ્વારનું કાર્ય કર્યું, અને પર્વતે પણ પુસ્તકભંડાર સ્થા” ઇત્યાદિ ઉલ્લેખથી તેમ જ મહારાજા કુમારપાળે, મંત્રી વરતુપાળ-તેજપાળે અને પેથડશાહ આદિએ અનેક ભંડાર સ્થાપ્યાના અન્ય ઠેકાણે મળતા ઉલ્લેખોથી જ ગુજરાતના ઇતિહાસના જૈનોએ કરેલા કાર્યની સહેજે ઝાંખી થાય છે. 'जिणदासमहत्तर' इति तेन रचिता चूणिरियम् ॥ . सम्यक् तथाऽऽम्नाय............भावादत्रोक्त यदुत्सूत्रम् । मतिमान्द्याद्वा किञ्चित्तच्छोध्यं श्रुतधरैः कृपाकलितः ॥ १ ॥ श्रीशीलभद्रसूरीणां शिष्यः श्रीचन्द्रसूरिभिः । विशकोद्देशके व्याख्या दृब्धा स्वपरहेतवे ।।२। वेदाश्वरुद्रयुक्ते ११७४ विक्रमसंवत्सरे तु मृगशीर्षे । माधसितद्वादश्यां समापितोऽयं रवौ वारे ॥ ३॥ इति श्री निशीथचूर्णिविंशकोद्देशकव्याख्या समाप्ता ॥ प्रथाग्र० संख्या २८००० ।। स्वस्ति श्रीप्रभुवर्द्धमानभगवत्प्रासादविभ्राजिते श्री संण्डेरपुरे सुरालयसभे प्राग्वाटवंशोत्तमः । आभूर्भूरियशा अभूत् सुमतिभूर्भूमिप्रभुप्राचित स्तज्जातोऽन्वयपद्मभासुररवि: श्रेष्ठी महानासडः ॥१॥ सन्मुख्यो मोषनामा नयविनयनिधिः सूनुरासीत्तदीय स्तभ्राता वर्द्धमानः समजनि जनतासु स्वसौजन्यमान्यः । अन्यूनाऽन्यायमार्गाऽपनयनरसिकस्तत्सुतश्चण्डसिंहः सप्ताऽऽसंस्तत्तनूजाः प्रथितगुणगणाः पेथडस्तेषु पूर्वः ॥ २ ॥ नरसिंहरत्नसिंही चतुर्थमल्लस्ततस्तु मुजाल: बिक्रमसिंहो धर्मण इत्येतेऽस्यानुजाः क्रमतः ॥ ३॥ सण्डेरकेऽणहिलपाटकपत्तनस्या૪. દ્વયાશ્રય મહાકાવ્ય, કુમારપાલપ્રતિબંધ, કુમારપાલચરિત્ર, મોહપરાજ્ય નાટક, વિમળબંધ, વસ્તુપાળચરિત્ર, સુકૃતસાગર ઇત્યાદિ. ५. मिरिनार, शत्रुनय, मासु, ता२॥ आदि महातीर्थाना समा.... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy