SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમાનુયોગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આપ્યું કાલક | ૧૨૫ पाया यतित्थप्पवत्तणाणि य संघयण संठारणं उच्चत्तं आउं वन्नविभागो सीसा गणा गणहरा य अज्जा पवत्तणीओ संघस्स चउव्विहस्स वा वि परिमाण जिण-मणपज्जव ओहिनाण-सम्मत्तसुयनाणिणो य वाई अणुत्तरगई य जत्तिया य सिद्धा पाओवगया य जे जहिं जत्तियाई भत्ताइ छेत्ता अंतगडा मुणिवरुत्तमा तमरओघविप्पमुक्का सिद्धिपहमरणुत्तरं च संपत्ता, एए अन्ने य एवमाइया भावा मूलपढमाणुओगे कहिया आघविज्जति पण्णविज्जति परूविज्जंति से त्तं मूल पढाओगे | किंगडियाणुओगे ? २ अणेगविहे पण्णते, तं जहा - कुलगरगंडियाओ तित्थगरगंडियाओ हरगडियाओ दसारगडियाओ वासुदेवगंडियाओ हरिवंसगंडियाओ भद्दबाहुगंडियाओ तवोकम्मगंडियाओ चिततरगंडियाओ उस्सप्पिणीग़डियाओ ओसप्पिणीगंडियाओ अमर-नर- तिरियनिरयगइगमणविविहपरियदृणाणुओगे, एवमाइयाओ इंडियाओ आघविज्जति पण्णविज्जति परूविज्जति, से त्तं गंडियाओगे । સમાવાયાંગસૂત્ર, સૂત્ર-૪૭. અનુયોગ શું છે? અનુયાગ એ પ્રકારે છે: મૂલપ્રથમાનુયાગ અને ગ ંડિકાનુયોગ, મૂલપ્રથમાયોગ શું છે? મૂલપ્રથમાનુયાગમાં અરહંત ભગવતાના પૂર્વભવા, દેવલાકમાં અવતાર, દેવલાકથી ગુજરવું, જન્મ, મેરુ ઉપર જન્માભિષેક, રાજ્યપ્રાપ્તિ, દીક્ષાની પાલખી, દીક્ષા, તપસ્યા, કેવલજ્ઞાનપ્રાપ્તિ, ધ પ્રવન, સ ંઘયણુ, સઠાણુ, ઊંચાઈ, આયુષ્ય, શરીરનો વર્ણ વિભાગ, શિષ્યા, સમુદાયા, ગણુધરા, સાધ્વીસંખ્યા, પ્રવ્રુતિનીએ-સમુદાયની આગેવાન સાખીઓ–ચતુર્વિધ સંધની જનસંખ્યા, કેવળજ્ઞાની, મનઃપર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની, ચતુર્દ શપૂર્વધરે, વાદી, અનુત્તરવિમાનગાનીઓની અને સિદ્ધોની સંખ્યા, જેટલા ઉપવાસ કરી સિદ્ધિમાં ગયા ત્યાદિ ભાવાનું વર્ણન પ્રથમાનુયાગમાં કરાયું છે. ગાંડિકાનુયોગ એટલે શું ? ગાંડિકાનુયોગ અનેક પ્રકારે છે—કુલકરગડિકાઓ, તીર્થ કરગડિકા, ચક્રવર્તી ગ`ડિકા, દશારગ ડિકાએ, વાસુદેવગડિકાઓ, હરિવંશગંડિકા, ભદ્રબાહુગંડિકાઓ, તપઃક ગડિકાઓ, ચિત્રાંતરગ ંડિકાઓ, ઉત્સર્પિણીગંડિકા, અવસર્પિણીમ ડેિકાએ, દેવ-મનુષ્ય-તિય ચ નરકગતિ પરિભ્રમણ આદિને લગતી ગડિકાએ ઇત્યાદિ હકીકતા ગંડિકાનુયાગમાં કહેવાઈ છે. ૯ નહિઁસૂત્રમાં સુત્ર ૫૬માં સમવાયાંગ સૂત્રને મળતેા જ પાઠ છે. * ઉપર એકીસાથે જે અનેક ઉતારાઓ આપવામાં આવ્યા છે તે પ્રથમાનુયોગ શું છે? ’ તે વિષે વિશિષ્ટ પ્રકાશ પાથરનારા ઉલ્લેખા છે. આજે કાઈક કોઈક વિરલ વ્યક્તિઓને બાદ કરતાં ભાગ્યે જ કોઈ ને ખબર હશે કે “પ્રથમાનુયોગ એ ધર્મ કથાનુયાગને લગતા વિસ્તૃત અને વિશિષ્ટ ગ્રંથ હતા.” એ ગ્રંથ આ યુગમાં જ અપ્રાપ્ય થઈ ગયા છે એમ નથી, પરંતુ સૈકાઓ પૂર્વે તે નષ્ટ થઈ ગયા છે— ખાવાઈ ગયા છે. આજે માત્ર એ ગ્રંથ વિશેની સ્થૂલ માહિતી પૂરી પાડતા કેટલાક વીખરાયેલા ઉલ્લેખે જ આપણા સામે વર્તમાન છે. આમ છતાં આ વિરલ ઉલ્લેખા દ્વારા આપણને કેટલીક એ ગ્રંથ અંગેની અને તે સાથે કેટલીક બીજી પણ મહત્ત્વની હકીકતા જાણવા મળી શકે છે. આપણે અનુક્રમે તે જોઈ એ : ૧. ઉપર આપેલાં પ્રાચીન અવતરણા પૈકી ત્રીજા અને ચેાથા ઉલ્લેખથી એ વાત સ્પષ્ટ થાય છે કે પ્રાચીન કાળમાં એટલે મૂત્રકાળમાં પ્રથમાનુયોગ નામના ગ્રંથ હતા જ, જેને નદિત્રકાર અને સમવાયાંગસૂત્રકારે મૂલપ્રથમાનુયોગ નામથી ઓળખાવેલ છે. પરંતુ કાળબળે તે લુપ્ત થઈ જવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy