SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાના જલિ १२४] तो संघेण निसंत सोऊणय से पडिच्छितं तं तु ।। तो त पतिठितं तू णयरम्मी कुसुमणामम्मि ॥ १५४८ ।। તે પછી પાટલીપુત્રમાં વસતા શ્રીસંઘે તે ધ્યાનમાં લીધું. અને ધ્યાનમાં લઈને તેમના ગ્રંથને આદરપૂર્વક સ્વીકાર્યા. આ રીતે કુસુમપુર-પાટલીપુત્રમાં તે ગ્રંથ માન્ય થયા. एमादीणं करणं गहण णिज्जूहणा पकप्पो ऊ ।। संगहणीण य करणं अप्पाहाराण तु पकप्पो ॥ १५४६ ॥ पंचकल्प महाभाष्य ઈત્યાદિ નષ્ટ-ભ્રષ્ટ, શીર્ણ વિશીર્ણ અને વિસ્મૃત ગ્રંથની નિસ્પૃહણ—ઉદ્ધાર કરવો તેનું નામ પ્રકલપક૯૫ કહેવાય છે. તદુપરાંત અલ્પ યાદશક્તિ ધરાવનાર માટે સંગ્રહણી ગ્રંથની રચના કરવી તે પણ પ્રકલ્પકલ્પ નામથી જ ઓળખાય છે. ४ पच्छा तेण सुत्ते ण गंडियाणुयोगा कया। संगहणीओ वि कप्पट्ठियारणं अप्पधारणारणं उवग्गहकराणि भवंति । पढमाणुओगमाई वि तेण कया। पंचकल्पभाष्य चूर्णी પછી (અછાંગનિમિત્ત ભણી ગયા બાદ) તેમણે સૂત્ર નષ્ટ થઈ ગયેલ હોવાથી ગઠિકાનુયોગની પણ રચના કરી, સંગ્રહણીઓની પણ રચના કરી. અલ્પસ્મરણશક્તિવાળા બાળજીવોને ઉપકાર થશે એમ માનીને પ્રથમાનુયોગ આદિની પણ રચના તેમણે કરી. एतं सव्वं गाहाहिं जहा पढमाणुओगे तहेव इहइ पि वनिज्जति वित्थरतो । आवश्यकचूर्णी, भाग १, पत्र १६०. આ બધું ગાથાઓ દ્વારા જેમ પ્રથમાનુગમાં વર્ણન છે, તે જ પ્રમાણે અહીં વિસ્તારથીલંબાણથી વર્ણન કરવું. पूर्वभवाः खल्वमीषां प्रथमानुयोगतोऽवसेयाः । आवश्यकहारिभद्री वृत्ति, पत्र १११-२ આમના (કુલકરના) પૂર્વભવોનું ચરિત્ર પ્રથમાનુગથી જાણી લેવું. तत्र पुष्कलसंवर्मोऽस्य भरतक्षेत्रस्य अशुभभावं पुष्कलं संवर्त्तयति नाशयतीत्यर्थः । एवं शेषनियोगोऽपि प्रथमानुयोगानुसारतो विज्ञेयः । अनुयोगद्वार हारिभद्री वृत्ति, पत्र ८०. પુષ્કલસંવર્ત નામનો મેઘ ભરતક્ષેત્રની અશુભ પરિસ્થિતિનો નાશ કરે છે. આ જ પ્રમાણે બાકીના મેઘાની હકીક્ત વગેરે પ્રથમાનુગથી જાણી લેવું. से किं तं अणुओगे ? अणुओगे दुविहे पग्णत्ते, त जहा-मूलपढमाणुओगे य गंडियाणुओगे य । से कि तं मूलपढमाणुओगे? एत्थ रणं अरहताण भगवंतारणं पुत्वभवा देवलोगगमणाणि चवणाणि य जम्मणाणि य अभिसेया रायवरसिरीओ सीयाओ पव्वज्जाओ तवा य भत्ता केवल Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy