SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તમ્ભતીર્થમાં એ ચેમાસાં તીથ –ચાત્રાના ફળ ભારે મીઠાં ! તીની યાત્રા સ આરભથી નિવૃત્તિ અપાવે ! તી-યાત્રા કરવાથી મળેલા ધનની સફળતા થાય ! તીર્થયાત્રાના પ્રભાવે શ્રીસંધના વાત્સલ્યના લાભ મળે ! તીની યાત્રા સમ્યગૂદનને નિ`ળ મનાવે ! જિનચૈત્યાના જીર્ણોદ્ધાર, અને એવાં પુણ્ય--કાર્યો કરવાની તક તી યાત્રામાં સાંપડે ! જિનશાસનની ઉન્નતિ, અને જિનાજ્ઞાપાલનના અણુમેાલ અવસર તીર્થયાત્રામાં મળે ! તીર્થ યાત્રાના પ્રતાપે તીર્થંકર નામકમ બંધાય, અને જલ્દી મેાક્ષ-નગર જવાના પરવાના પણ મળે ! ૫૫ તીની યાત્રા દેવ–માનવના ઉચ્ચતમ સુખાની પ્રાપ્તિ કરાવે ! આવી મહાન્ ફલદાયક આ તીથ યાત્રાના આર્ડ–આઠ સંઘ તેઓએ સ્વ-ખર્ચ કાઢેલા.શ્રી સિદ્ધાચલજીના પાંચ સંઘ, આજીજીની પચતીથીના સંઘ, કેસરીયાજી તીર્થના સ ંઘ, અજમેરથી શ્રી સમ્મેતશિખરજીના સંઘ. તેય પાછાં છ ‘રી' પાળતાં. એટલે એનાં ફળ તે અનેરાં અને ઝાઝેરાં. આ ઉપરાંત પાંચ ઉજમણાં અને ખીજાં સંખ્યાબંધ અઠ્ઠાઈ–મહાત્સવ વિ. અનેક અનુકરણીય–અનુમાદનીય ધર્મ કાર્યો તેમણે પાતાના જીવન દરમ્યાન અનુપમ ઉદારતાપૂર્વક કર્યાં હતા. એમના ઘરમાં દરેકને માટે કેટલાક આદશ નિયમે હતા. રાત્રે ચઉવિહાર, અને સવારે નવકારશીનુ પચ્ચકખાણુ અવશ્ય કરવું જ જોઈએ. કંમૂળ કે અભક્ષ્ય ા ખવાય જ નહિ. પૂજા-સેવા, તેમજ સવારમાં પાંચ-સાત જિન મંદિરના દČન કર્યાં વિના ખીજું કા ન કરાય. અને ઉંમરલાયક થયાથી દરેક ાકરાએ ઉપધાન તપની આરાધના કરવી જ જોઈએ. પેાતે સંઘમાં આગેવાન રહ્યા. પેાતાના ઘરમાંથી કાઈ ઉપધાન કરનાર હાય, એટલે ઉપધાન તપ પાતે કરાવે એ જ ઉચિત ગણાય. ઘરના દરેકની ઈચ્છા પણ એવી જ હેાય. આથી સાતેક વખત તે તેમણે પોતે ઉપધાન તપ કરાવ્યા હતા. અને–અમરચંદભાઈ ના એક ઉત્તમ નિયમ એવા પણ હતા કે તેમને ત્યાં પુત્ર કે પુત્રીના લગ્ન હાય, ત્યારે તે લગ્નકાય' મુખ્ય ન રાખતાં, તે પ્રસંગે ઉજમણું કે મહાત્સવ કરવા, ને લગ્નનુ કાર્ય ગૌણપણે કરવું. કેવા આદ્દેશ નિયમે ! અનુકરણ નહિ તે અનુમેદન કરવાનું તે મન જરૂર થાય જ. શ્રી અમરચંદભાઈ ૧૨' વ્રતધારી શ્રાવક હતા. તેમણે પરિગ્રહ-પરિમાણના અભિગ્રહ એવા લીધેલા કે-૯૯ હજાર રૂપિયા રાખવા, એથી આગળ વધવા ન દેવા, વધે તે ધર્મકાર્યોંમાં એના ઉપયાગ કરવા.” તેમને પાંચ પુત્ર-રત્ના હતા. ૧-પાપટભાઈ, ર-કસ્તૂરભાઈ, ૩–પીતાંખરભાઈ, ૪-ડાકરશીભાઈ, ૫-છગલશીભાઈ. જ્યારે એમણે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું ત્યારે ખંભાતી નાણાનું ચલણ હતું. એટલે ખંભાતના ચલણી ૯૯ હજાર રૂા. ના તેમને અભિગ્રહ હતા. ત્યારપછી કલદાર નાણાનું ચલણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy