________________
પરિશિષ્ટ-૧
હજારાની સંખ્યામાં હતી. તેમની પાલખીને આખા શહેરમાં ફેરવવામાં આવી હતી. અને મહુવા જૈન ખાળાશ્રમની બાજુની એક સુંદર શાંત જગ્યાએ અગ્નિસંસ્કાર આપ્યા હતા. તેમના માનમાં કામકાજ બંધ
બેસતા વર્ષોંને શુભ તહેવાર હેાવા છતાં આ મહાન્ આત્માના માનમાં બધા કામકાજો ખંધ રાખવામાં આવ્યા હતા. મહારાજશ્રીના જન્મદિવસ કારતક શુદ ૧ ના હતા. તેઓ કાળધર્મ પામ્યા તે દિવસે તેઓશ્રીને ૭૭ વર્ષ પુરા થતા હતા. તેમનેા જે શહેરમાં જન્મ થયા, તે જ શહેરમાં તેઓ નિર્વાણ પામ્યા. તેમની પવિત્ર ભસ્મને દરિયામાં પધરાવવામાં
આવી છે.
શાકસભા
સાંજના ચાર વાગે તેમના માનમાં શૈકસભા રાખવામાં આવી હતી. તેમના જીવન વિષેના મહાન્ પ્રસંગેા યાદ કરી તેમના મહાન્ આત્માને અંજલિ અર્પવામાં આવી હતી. શાક ઠરાવ પસાર કરવામાં આવ્યેા હતેા.
-*
(સંદેશ તા. ૨૫-૧૦-૪૯)
જૈનાચાય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ
અમદાવાદ, સેામવાર.
મહાન જૈનાચાય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીએ આસા વદ અમાસ દિવાળી પ ને દિવસે સાંજના સાત વાગે મહુવા મુકામે સમાધિપૂર્ણાંક સ્વર્ગારોહણ કર્યું છે.
અમદાવાદ જૈન સ`ઘની સભા આચાર્ય શ્રીના અવસાન અંગે પ્રસ્તાવ કરવા આજે સવારે મળી હતી, અને તેમાં ઠરાવ કરી જૈન શાસનના સ્થ'ભરૂપ, અનેક તીર્થોદ્ધારક, ષશાસ્ત્ર વિશારદ, આચાય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીનું સ્વર્ગારાઢણુ થયુ' તેથી જગતને એક મહાન્ આધ્યાત્મિક આત્માની ખેાટ પડી છે, એમ જણાવી આવા અનેક ઉચ્ચ ચારિત્ર્યવાળા અને શાસનના સેવકે અવિચ્છિન્ન પ્રભાવશાળી વીતરાગ શાસનમાં પ્રગટ થાએ એવી પ્રાથના કરી હતી.
સ્વસ્થ આચાયના માનમાં આજે શહેરના તમામ અજારે। અંધ રહ્યા હતા, અને કાલે મંગળવારે પણ બંધ રહેનાર છે.
( વર્તમાન તા. ૨૫-૧૦-૪૯ )
વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના દેહાત્સગ અંગે અમદાવાદ જૈન સ ંઘની અંજલિ
Jain Education International
આચાર્ય શ્રી
અમદાવાદ, સામવાર.
જૈન શાસનના જાણીતા આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રી ૭૭ વર્ષની વયે મહુવા મુકામે સમાધિપૂર્વક સ્વસ્થ થયા છે, તે બદલ આજે સંઘપતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org