________________
'
બાલુચર સ્ટેટના મહારાજા શ્રી બહાદુરસિહજીના સ ંદેશા
આચાય મહારાજ શ્રી ઉદ્દયસૂરીશ્વરજી મહારાજ,
મુઃ મહુવા
માહારાજ માહાદુરસિધકા મેહત વંદના અવધારિયે ! ટેલિગ્રામ આપકા મિલા. પઢકે ખેાહત દુઃખ ભયા. આચાય માહારાજ વિજયનેમિસૂરિજી માહારાજ સાહખકે સ્વર્ગવાસ હાને સે જૈનસમાજકા બેહાત નુકશાન ભયા. ઇસ સમય ઉનકે રહને સે જૈન કામકા એકાત ફાયદા થા-અમ ઉનકા ૧૪ધે આપ પૂરન કરને સે મેહાત ખુશી. ઔર સારા જૈન કામકા હિત હાયગા. તેા ધર્માંકા ઉન્નતિ હાચગા. હેમરે લાયક સેવા ચાકરી ફરમાઈ એગા.
વલભીપુરના ઢાકાર સાહેબ શ્રી ગ ંભીરસિંહજીને હજૂર હેમ
ન- ૧ સને- ૧૯૪૯-૫૦
તી સ્વરૂપ સૂરિચક્રચક્રવતી શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી અમને અને અમારા રાજકુટુંબને બહુ જ આઘાત થધેલ છે. પૂજ્યપાદ આચાર્યશ્રીને ધ પ્રેમ અમારા રાજકુટુ ખ પ્રત્યે તેમ જ વલભીપુરની પ્રજા પ્રત્યે અદ્ભુત હતા. પ્રાતઃસ્મરણીય મહારાજશ્રીની ખેાટ અમાને અને જૈન શાસનને કર્દી પૂરી થઈ શકે તેમ નથી.
શાસનાદ્
તા. ૧-૧૧-૪૯
આજના નવા વર્ષની કચેરી પૂજ્ય આચાર્યશ્રીના માનમાં બંધ રાખવાનું ફરમાવ્વામાં આવે છે.
૧. એમનુ સ્થાન.
વિનીત માહારાજ માહાદુરસિંધ
આ ઠરાવની નકલ પૂજ્યશ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજશ્રી, શ્રીમહાલકારી, શ્રીપેાલીસ સખ ઈન્સ્પેકટર, શ્રી વલભીપુર મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રી અને શ્રીજૈન સંધ વલભીપુર તરફ જાણ થવા માટે મેાકલવી.
વલભીપુર
Jain Education International
તા. ૨૨-૧૦-૧૯૪૯
જાણુ થવા પૂજ્યશ્રી ઉદ્ભયસૂરીશ્વરજી મહારાજશ્રી તરફ વંદન સાથે રવાના. તા. ૨૨૧૦-૧૯૪૯. વલભીપુર.
પ્રાઈવેટ સેક્રેટરી
ગભીરસિંહજી વ. ગેાહિલ ઠાકાર સાહેમ– સં. વળા
-*
For Private & Personal Use Only
www.jainelibrary.org