________________
પરિશિષ્ટ-૧.
से हमारे और उनके हृदयक्षेत्रों में स्नेह-वल्लियां ऐसी अंकुरित हुई कि जो दिनप्रतिदिन बढती हो गई और अन्त तक मिष्ट फल देती रही । आज वह उच्चात्मा संसार से उठ गया । जिनकी गुणगाथाएं भारत के भक्तजन प्रत्येक ग्राम-नगरमें गा रहे हैं। उनका संसार से प्रस्थान करना मानों जैन समाजका एक प्रतापपुञ्ज का बिखरना है। उनके स्वर्गस्थ होने से हमारे आत्मामें जो समवेदना हो रही है, इसे हम किन शब्दों में व्यक्त करें ? शासनदेव ऐसे प्रभाविक उद्योतक शासनभक्तों को इस भूमिमंडल में पुनः, पुनः अवतीर्ण करें, यही हमारी अन्तरंग अभ्यर्थना है। हमारा उनका यह असह्य वियोग पुनः भवांतर में संयोग रूपसे परिणत होकर हमारे संतप्त हृदयोंको शांतिप्रद हो, यह મન વામના શું ? कार्तिक शुदि }
विजयवल्लभसूरि : सादडी
(મારવાડ)
ભાવનગરના મહારાજા અને મદ્રાસના ગવર્નર શ્રીકૃષ્ણકુમારસિંહજી (કે. સી. એસ. આઇ.)નો સંદેશો
નીલમ બાગ પેલેસ,
ભાવનગ૨.
સૂરિસમ્રાટ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીનો સ્વર્ગવાસ દીવાળીના રોજ મહુવા મુકામે થયાના સમાચાર જાણે મને ઘણી દિલગીરી થઈ. સ્વર્ગસ્થ આચાર્ય મહારાજના પરિચયમાં હું બે ત્રણ વખત આવ્યે હતો. કદંબગિરિના તીર્થમાં મહારાજશ્રીને હું એક વખત મળ્યો હતો. કદંબગિરિમાં મહારાજશ્રીના ઉપદેશથી બંધાયેલ દેરાસરો જોઈ મને ઘણો આનંદ થયો હતો. બીજે એક પ્રસંગે બોટાદ શહેરમાં મહારાજશ્રીના દર્શન કરવાનો મને લાભ મળ્યો હતો. મહારાજશ્રીની અપૂર્વ વિદ્વત્તા, શુદ્ધ ચારિત્ર્ય, પ્રખર વ્યાખ્યાન શૈલી અને સર્વધર્મ પ્રત્યે સમભાવના જોઈ તેમના તરફ માન થયા સિવાય રહે નહિ.
આવા પ્રભાવશાળી ધર્મોપદેશક ભાવનગર રાજ્યમાં જન્મ્યા હતા, ભાવનગર રાજ્યમાં આચાર્ય પદવીને પામ્યા હતા અને ભાવનગર રાજ્યમાં જ સ્વર્ગવાસ પામ્યા હતા તે મને એક ગૌરવનો વિષય છે.
પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો અમર આત્મા ચિરસ્થાયી શાન્તિ ભગવે એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના છે.
- કૃષ્ણકુમારસિંહ
1. જૈનધર્મ પ્રકાશ- સ. ૨૦૦૬, કાર્તિકના અંકમાંથી ઉદ્દત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org