________________
ગુર્મવિરહ વેદના
હમેં દીન દુઃખિયારાં જી રે, તુજ વિરહ અગનમાં વસતાં. જલી ઉઠે છે જ્વલંત વાળે અંગેઅંગ હમારાં ગુરૂજી મારા ! અંગેઅંગ હમારાં તુજ દર્શનનાં પૂરણ પાસાં, સમર્થ સરજનહારા ! હમે દીન દુખિયારાં જી રે...........
(મસ્ત કવિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org