________________
ભાવના–સિદ્ધિ
૨૯૫
પૂરી નિરાંતથી આખાયે તીનું પ્રાકૃતિક તેમજ આધ્યાત્મિક સૌંદય નિહાળીને ઘણાં આનંદિત અનેલાં મહારાજા મારે ત્રણ વાગે નીચે ઉતર્યા.
ઘેાડીવાર વિસામા લઈ, લેાજન કરીને તે પૂજ્યશ્રી પાસે આવ્યા. એ કલાક સુધી એક ધ્યાને પૂજ્યશ્રીના ધમ્મપદેશ શ્રવણુ કરીને તેઓ ખૂબ પ્રસન્ન અન્યા. પૂજ્યશ્રીએ પ્રસ ંગેાચિત ઉપદેશ આપતાં કહ્યું કે ; હુવે આ તીથ ભાવનગર રાજ્યનું છે. એની દરેક પ્રકારે પ્રગતિ થાય, તેવા પ્રયાસેા રાજ્યે કરવા જોઇએ.”
આ વખતે મહારાજાએ પેાતાની મન:કામના પ્રગટ કરી કે : “હું ભાવનગરથી મહુવાતળાજાના રસ્તે અહી રેલ્વે લાવીશ, અને આ તીની સતામુખી પ્રગતિ થાય તેવા પ્રયત્ના કરીશ.”૧
ઉપદેશશ્રવણ પછી મહારાજા નીચેના દેશસરે દર્શન કરી, સાનશાળા, ઉપાશ્રય વગેરે સ્થાના જોઇને ભાજનશાળામાં આવ્યા. એ સમયે તેઓએ ભાજનશાળા માટે રૂ. ૧૦૦૧ પેઢીને ભેટ આપ્યા, પછી તેએ ભાવનગર જવા વિદાય થયા.
પૂજ્યશ્રી પણ કમગિરિથી વિહાર કરીને શહિશાળા થઈ પાલિતાણા પધાર્યાં. ત્યાં યાત્રા માટે અઠવાડિયુ રહીને વળા તરફ વિહાર કર્યાં. માગ માં કુ ંભણ ગામે સાદડીવાળા શેઠ મૂળચંદજી રાજમલજી વગેરે છ ગૃહસ્થેા આવ્યા. તેમણે વિનંતિ કરી કે : અમે ગાલવાડના સંઘવતી રાણકપુરની પ્રતિષ્ઠા માટે વિનતિ કરવા આવ્યા છીએ. પૂ. આચાર્ય શ્રીવિજયવલ્રભ સૂરિજી મ. તથા પૂ, આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજી મ. અત્યારે મારવાડમાં મિરાજે છે. તેઓએ પણ ખાસ આગ્રહથી કહ્યું છે કે : “વાળા ઔર ગળપુરની પ્રતિષ્ઠા પર પૂછ્ય मिसूरिजी महाराज भी पधारे, और साथमें हम भी आवेंगे । उस अवसर पर शासनके feast कुछ बातें भी करेंगे । अतः हमारी ओरसे खास विनति करना ॥”
પૂજ્યશ્રીની ભાવના જરૂર હતી. રાણકપુરના ઉદ્ધાર તેઓશ્રીના ઉપદેશ અને મા દશન અનુસાર થઈ રહ્યો હતા, પણ હવે તેએશ્રીના શરીરે વૃદ્ધાવસ્થાની અસર જણાતી હતી. ૭૨ વર્ષની ઉંમર થવા સાથે તમિયત પણ પૂર્વના જેવી સ્વસ્થ નહેાતી. તાવ આવવે, મસાના દર્દીને કારણે લેાહી પડવું, વગેરે શારીરિક તકલીફ઼ા તેશ્રીને વારંવાર થઇ આવતી હતી. લાંખા વિહાર કરવા પણ હવે અશકયપ્રાય બન્યા હતા. એ બધાં કારણેાસર રાણકપુરની વિનતિ તેઓશ્રીએ ન સ્વીકારી,
કુંભણુથી શિહેાર-ચાગઢ થઈ ને વળા આવ્યા. કું ભણુ તથા ચાગઢમાં દેરાસર-ઉપાશ્રય માટે ઉપદેશ કર્યાં. વળામાં પંદર દિવસની સ્થિરતામાં ખંભાતના શ્રીસંધ વારવાર આવીને ચામાસાના આગ્રહ કરવા લાગ્યા. પણ પેાતાની અને આ.શ્રી વિજયનનસૂરિજી મની તયિતના વિચાર કરતાં પૂજ્યશ્રી તેઓને ચાક્કસ નિણુય આપતાં ન હતાં. વળાથી તેઓશ્રી પચ્છેગામ આવ્યા, વૈદ્યોના ઉપચાર ચાલુ હતા, એટલે થાડા દિવસ રહ્યા.
ચાલુ વર્ષના પોષ મહિનામાં વળાના ઠાકોર સાહેબશ્રીની વર્ષગાંઠના પ્રસંગે તેમણે દરબાર ભર્યાં હતા. એ દરબારમાં ઢાકાર સાહેબે પૂયશ્રી પ્રત્યેની ભક્તિ વ્યકત કરવા માટે સ્વરાજ્ન્મ પછી સૌરાષ્ટ્રનું એકમ થતાં આ વિચાર અમલી ન બન્યો. થેાડાંક વર્ષોં વધુ વીત્યાં હોત તે। મહારાજા આ વચન અવશ્ય પાળત,
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org