________________
આ યુગનું ભગીરથ કામઃ
૨૬૩
સોંઘમાં પ્રતિનૢિન વિભિન્ન ગૃહસ્થા તરફથી નવકારશી થતી. એમાં રાજ લગભગ ૧૫૧૭ કે ૨૦ હજાર લેાકેા લાભ લેતાં. કહે છે કે-સઘના મુખ્ય રસેાડામાં સામાન્યતઃ હુંમેશાં ૩૦૦ મણ પકવાન્ન, ૪૦૦ મણુ ફરસાણુ, ૪૫ મણુ ભાત, ૨૦ મણ દાળ અને ૬૦ મણ શાક, આટલી રસાઈ થતી હતી. ૮૦૦ મણ તા સરપણ (બળતણુ) જોઇતુ હતુ., લીંબડીની નવકારશીમાં ૨૦૦૦૦ માણસાએ લાભ લીધેા. અહીં સંઘ એ દિવસ રાકાયા,
બીજે દિવસે મહાજને ના. લીંબડી-નરેશના પ્રમુખપદે એક મેળાવડો ચાજ્યા. એમાં સુશીદાબાદના ખાનુસાહેબ શ્રીપતસિંહજી, આંબલિયાના કારભારી ત્રંબકલાલભાઈ વગેરે અનેક અધિકારીઓએ હાજરી આપી, આ મેળાવડામાં ના. મહારાજા ! સંધવીજીને માનપત્ર આપ્યું. સંઘવીજીએ ભારે નમ્રતાથી એને સ્વીકાર કરીને લીખડીની પાંજરાપેાળ, મેડિગ વગેરે સંસ્થામાં ઉદાર રકમનું દાન જાહેર કર્યું. લીંબડીના સંઘમાં લ્હાણું પણ કર્યું..
લીમડીથી સંઘ ચુડા ગયા. ચુડાના ઠાકાર સાહેબે તથા સ ંઘે સુંદર સ્વાગત-સન્માન કર્યુ. લીંબડીનરેશે તથા ચુડા દરખારે પોતાના રાજ્યમાં સ ંઘ પધાર્યાં તે દિવસે કાયમ જીવદયા પાળવાના હુકમ જાહેર કર્યાં. આ પછી પૂજ્યશ્રીએ અસરકારક ઉપદેશ ફરમાવતાં સંઘ જે મહિનામાં આવ્યા, તે આખા મહિના જીવદયા પાળવાની જાહેરાત કરી.
સંઘ આગળ વધ્યા. સરવામાં સંઘવીજી તરફથી ઉપાશ્રય કરાવી આપવાનુ જાહેર થયું. વી છીયા-જસદણુ–આટકોટ વગેરે ગામા સંઘે પસાર કર્યાં. આગળ ગેાંડલ આવતું હતું. પણ ગેાંડલના મહારાજાએ સ ંઘ પાસેથી જકાત લેવાનું નકકી કર્યું. આ વાત જાણતાં જ સંઘવીજીએ તત્કાલ નવા નિણૅય લીધા. ગાંડલને પડતું મૂકીને ખાખાર વડીયા જવાનું જાહેર કર્યુ. જો સ ંઘ જકાત ભરીને ગેાંડલ જાય, તે ભવિષ્યના સ યાત્રાસા માટે જકાત ભરવાના ચીલે ખુલ્લા થતા હતા, જે સર્વથા અનિચ્છનીય હતા. એ જ કારણે કાર્યક્રમમાંથી ગેાંડલ પડતું મુકાયુ'.
વડીયાના નાના સંઘ તથા ત્યાંના ઠાકરશ્રી સ ંઘને તન-મન-ધનની બધી સગવડ આપવા તૈયાર થયા. સંઘ પેાતાને ત્યાં પધારે, એ તેમને મન ઉલ્લાસ અને ઉમંગ વધારનારી વાત હતી. આ તરફ સ ંઘના ભબ્ય સ્વાગત માટે ગેાંડલના જૈન સંઘ જ નહિ, પણ ત્યાંનુ મહાજન પણ ઘણું આતુર હતુ. મહાજને તૈયારીએ પશુ સારી કરેલી. પણ સંઘ ગાંડલ નથી આવવાના એ જાણીને એને ઘણેા ખેદ થયા. આવા મહાન્ સદ્ય પાસે જકાતની માંગણી કરવી, એ એને ખૂબ અનુચિત જણાયું. ના.મહારાણી સાહેખા પણ એ વિચારને મળતા હતા. વળી એક જકાતને જ કારણે આવા મોટા સઘ ગેાંડલને ટાળીને જાય, એ મહાજન માટે અસહ્ય વાત હતી. એણે તરત જ પેાતાના મહારાજાનો નિર્ણય ફેરવવા માટે પ્રયાસે આદર્યાં. રાજાજીને સમજાવ્યા કે: “આ તા ગેાંડલની આબરૂના સવાલ છે. બધાંય રજવાડાઓએ સઘને પ્રેમથી આવકાર્યા છે, અને સન્માન્યા છે. અરે ! આ વડીયા જેવી નાની ઠકરાત પણ ગાંડલનુ નાક કપાતું જોઈ ને હરખાય છે, અને સંઘને પેાતાને ત્યાં લઈ જાય છે. આ પરિસ્થિતિમાં આપણી આબરૂને ખાતર પણ જકાતની વાત જવા દઈને સંઘને અહી' લાવવા જ જોઇએ.”
મહાનની વાત મહારાજાને ચેાગ્ય જણાઈ. તેમણે સંઘની જકાત માફ કરવાના હુકમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org