SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ શાસનસમ્રાર્ આપતાં કહ્યું કે : “તમે જાવ, અને સ ંઘને તથા મહારાજશ્રીને અમારા વતી ઘણાં માનપૂર્વક વિનતિ કરીને અહીં લઈ આવે.’ મહારાજાના આદેશ મળતાં જ મહાજન ઉપડયું . માયાપાદર. સંઘના મુકામ ત્યાં હતા. ગાંડલના ખાજા તથા વહેારા કેમના ક્રોડપતિ આગેવાનો મહાજનની માખરે હતા. તેઓ સીધા પૂજ્યશ્રી પાસે ગયા, અને સંઘ સાથે ગાંડલ પધારવાની પૂજ્યશ્રીને વિનતિ કરી. ખેાજા તથા વહેારા કામના ક્રાડપતિ મેાવડીઓએ માથા પરથી ટેાપીએ ઉતારીને કહ્યુ કે: “અમારા મહારાજાની ઈચ્છા છે કે—અહીંથી ઠેઠ ગેાંડલ સુધી જાજમ પાથરીને સંઘને ગોંડલ પધરાવવે છે. માટે આપ આ વિન ંતિ માન્ય કરો.” પૂજ્યશ્રીએ તેમને સંઘવીજી પાસે જવા જણાવ્યુ. મહાજન સંઘવીજી પાસે આવ્યું. સંઘવીજીએ સૌને ઉચિત સત્કાર કર્યો. મહાજને મહારાજા તથા ગાંડલની પ્રજા વતી નમ્રતાભરી વિનંતિ કરી કે ઃ સંધ લઈને ગેડલ પધારા. જવાખમાં સંઘવીજીએ કહ્યું : સઘળા કા ક્રમ વ્યવસ્થિત નક્કી થયેા છે, એટલે હવે ગેાંડલ આવવાનું કઈ રીતે અને પશુ મહાજન ન માન્યું. એ કહે : ચાહે તે થાય, પણ સંઘે ગેાંડલ પધારવાનુ જ છે. ભલે ખધા કાર્યક્રમ ફેરવવા પડે. મહાજનની મક્કમ વાત સાંભળીને સંઘવીજી વિચારમાં પડ્યા. તે સઘના વ્યવસ્થાપકા સાથે પૂજ્યશ્રી પાસે ગયા. લાભાલાભની વિચારણા કરીને છેવટે ગોંડલવાળાની વિન ંતિ સ્વીકારી, ત્યાં જવાનું નક્કી કર્યું. વડીયાના પ્રાગ્રામ મુલતવી રખાયા. નિશ્ચિત વ્યવસ્થામાં એકાએક ઝડપી ફેરફાર થવાથી ગરબડ થવાની દહેશત હતી. પણ તેની જવાબદારી વ્યવસ્થાપકાએ ઉપાડી લીધી. ગોંડલના મહાજનના હ અપાર હતા. તેઓ ગેાંડલ જઈ ને સ્વાગતની અપૂર્વ તૈયારીમાં મચી પડ્યા. ના. મહારાજા પણ આ સમાચારથી પ્રસન્ન બન્યા. મહારાણી સાહેબા સહિત આખા રાજકુટુંબની ઈચ્છા પૂર્ણ થઈ. માયાપાદરથી ખંભાળીયા-રાજડી થઈને સ ંઘ ગેાંડલ શહેરમાં આળ્યે, ત્યારે ના. મહારાજા સહિત સમસ્ત પ્રજાએ ભવ્ય સામૈયુ કર્યું. વ્યાખ્યાનમાં પણ મહારાજા સાથે આખુ રાજકુર્દૂખ આવ્યું હતું. અહીં સઘ એ દિવસ શકાયા. એકવાર સંઘ પાસેથી જકાતની માંગણી કરનાર મહારાજાએ બે દિવસ સુધી પાણી–બળતણુ વગેરેની સપૂર્ણ સગવડ સ્ટેટ તરફથી આપી. આમ ગેડલનો મીઠી મે’માનગતિ માણીને ત્રીજે દિવસે સંઘ આગળ વધ્યા. વીરપુર, જેતપુર, ચેાકી અને વડાલ થઈને જુનાગઢ આવ્યા. સંઘના સ્વાગતની તૈયારીએ મહાજને માટા પાયા પર કરેલી. સંઘ આવવાના દિવસે સ્ટેટ તરફથી પણ ઠેર ઠેર પાણીના તથા સંરક્ષણને દોષસ્ત કરાયેા હતા. સ્ટેટના રૂઆબદાર મિલિટરી એન્ડ સાથે મહાજને સ ંઘનુ ભવ્ય સામૈયું કર્યું. મુખ્ય દિવાન સાહેબ વગેરે અમલદારો પણ એમાં સામેલ હતા. સામૈયુ શહેરમાં ફરીને તળેટી પાસેની વિશાળ જગ્યામાં ઉતર્યુ. સંઘના પડાવ ત્યાં નખાયા. પ્રવેશના દિવસે જુનાગઢ-સંઘ તરફથી સંઘજમણુ થયું. સાંજે ખાસ ઊભા કરાયેલા મંડપમાં મેાટા મેળાવડા ચેાજાયા, સ્ટેટના મુખ્ય દિવાન સર પેટ્રીક કેડલે એમાં પ્રમુખસ્થાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy