SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્તે કાબુ ! ૨૪૧ થશે ? પણ એમની એ વાત તેા સહસ્ર કિરણે તપતાં સૂર્યને ઢાંકવા માટે મૂળ ફેંકવા જેવી જ મની રહી. પૂજ્યશ્રીના અખંડ બ્રહ્મતેજથી લેાકે સુપરિચિત હતા. એથી તેમને કોઈ વિજ્ઞોના ડર ન હતા, અને એજ કારણે-શેઠ આ. ક. ની પેઢી, ખાખુની ટુંક, મેાતીશા શેઠની ટુક, નરશી કેશવજીનુ` દેરાસર, વગેરે દેરાસરાના વહીવટદારે એ પેાતપેાતાના દેરસરામાં પધરાવવા માટે અનેક નૂતન જિનમિષે કરાવીને આ મહેાત્સવમાં અંજનશલાકા માટે મૂકયા. ખંભાત મારવાડ–માળવા–મેવાડ વગેરે પ્રદેશના શ્રાવકેાએ પણ ધાતુના પાષાણુના પ્રતિમાએ આ અંજનશલાકામાં મૂકયા. નવીન જિનમંદિરની ભમતીમાં ૭૧ દેવકુલિકાઓ હતી. એમાં પણ શિખરખ ધી, અને ૨૦ દેરીએ ઘુમટીવાળી હતી. ૫૧ માં પશુ ૧૩ મેાટી અને ૩૮ નાની દેરીએ હતી. એ એકાવનેય દેરીઓના તથા તેમાં પધરાવવાના પ્રભુજીના આદેશ શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ જમનાભાઈ ભગુભાઇ, શેઠ કસ્તૂરભાઈ લાલભાઈના પૂ. દાદીમા શ્રીગંગાભાભૂ, પ્રતાપસિંહુ માહાલાલ, શેઠ ચીમનલાલ લાલભાઇ, શેઠ જેશીંગભાઈ કાળીદાસ, શેઠ ભેાળાભાઈ જેશીંગભાઈ, શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ અમુભાઈ રતનચંદ, શેઠ ચંદુલાલ ચુનીલાલ, શેઠ પેાપટલાલ ધારશીભાઈ, નગરશેઠ કસ્તૂરભાઇ મણિભાઈના બહેન શ્રીપ્રભાવતી બેન, નગરશેઠ ચીમનલાલ લાલભાઈના ધર્મ પત્ની શ્રીમહાલક્ષ્મીબેન, શેઠ જેશીંગભાઈ ઉગરચંદ, શેઠ ચંદુલાલ બુલાખીદાસ તથા શેઠ હઠીસિંહ કેસરીસિ’હના કુટુંબીઓ વગેરે એકટાઃ-ભાવનગર-જામનગર-અમદાવાદ-વડાદરા વિ. ગામાના શ્રાવકવાંએ લીધેલા હતા. એક ઘુમટીવાળી દેરીના આદેશ પણ અપાયેલે. એ સ સ્થાનામાં પધરાવવા માટેના નવીન જિનમિષે તથા શ્રીગણધરમ આવી ગયા હતા. અને મૂળનાયક ભગવાન્ આપણા શાસનના ચરમ તીથ પતિઆપણા આસન ઉપકારી ત્રણ જગતના નાથ દેવાધિદેવ શ્રીમહાવીર પ્રભુ. એમની દિવ્ય છતાં ભવ્યતમ-૪૫ ઇંચ ઊંચી સપરિકર પ્રતિમા જયપુરથી તૈયાર થઈને આવી ગઈ હતી. એનું દિવ્ય અને પ્રસન્ન મુખમડળ-જાણે શરદ પૂનમના ચંદ્ર જ જોઈ લ્યે. અને એની ચાપાસ વ્યાપેલું દિવ્ય તેજ જાણે એ ચંદ્રની જ્યાના, ભાવુક જીવા તા નિરખતાં જ નહાતા ધરાતાં. જાણે અમૃતાસ્વાદને અનુપમ આલ્હાદ અનુભવી રહ્યા હોય. મહાકવિ ધનપાલે કરેલી “પ્રશમનિમન” સ્તુતિ અહીં ખરે જ પેાતાની સત્યતા પુરવાર કરાવી રહી હતી. આ અલૌકિક મૂતિ સહિત લગભગ એક હજાર જિનમૂતિ આ મહાત્સવમાં અ ંજનશલાકા માટે આવી હતી. ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy