SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ અનુશાસક વૈ. વ. પાંચમના દિવસે શેઠ કસ્તૂરભાઇની આગેવાની તળે શ્રેષ્ઠિવ નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈને ત્યાં આદેશ લેવા ગયા. નગરશેઠે પણ સૌને ચાંલ્લા કરીને શ્રીફળ આપવાપૂર્વક આદેશ આપ્યા. વૈ. ૧, ૬ના સવારે નગરશેઠના વડે હજારાની માનવ મેનીની વિશાળ હાજરીમાં ભવ્ય સ્નાત્રોત્સ ! ઉજવાયે.. ત્યારબાદ રથયાત્રા નીકળી. અમદાવાદમાં અભૂતપૂર્વ એ જૈન રથયાત્રા નીકળી પૂજ્યશ્રી વગેરે સેંકડો મુનિરાજો, હજારો ભાવિક આત્માઓ, બેન્ડવાજા ને નિશાન ડંકા વગેરેથી વરઘેાડાના ઠાઠ અપૂર્વ બન્યા હતા. સકલસ ઘની નવકારશી પણ અપૂર્વ ઉલટભેર થઇ. નવકારશી વખતે શેઠશ્રી કસ્તૂરભાઈ સૌની સાથે ત્યાં આવીને પાટ પર બેઠા. અપેારે શેઠ જેશીગભાઇની વાડીના શ્રીઆદીશ્વરપરમાત્માના જિનાલયમાં નવાણું પ્રકારની પૂજા પણ મહેાત્સવની જેમ ભણાવાઈ. ત્યાં તથા ઝવેરીવાડમાં ભેાંયરાના શ્રીઆદીશ્વરપ્રભુને લાખેણી અગરચના રચવામાં આવી. ૨૩૩ એકદરે—એક દિવસની વ્યવસ્થિત ઉજવણી માટાં મહેાત્સવને પણ ઝંખી પાડે એવી થઈ. અને એથી જૈનેતરામાં એની ખૂબ અનુમાદના થઇ. એ અનુમેહનાના નિદાન આપણા પૂજ્યશ્રી જ હતા. [૪૮] આદર્શ અનુશાસક પૂજ્યશ્રીની અનુશાસન–પદ્ધતિ અજોડ હતી. તપાગચ્છાધિરાજ શ્રીમૂળચંદજી મહારાજના વારસારૂપે તેઓશ્રીએ એ મેળવેલી. સાધુઓના અભ્યાસ કેમ વિકસે–સારા થાય એ ખાખતની તેઓશ્રી ઘણી ચીવટ રાખતા. કોઇપણુ મુનિ આળસુ ન મને, ભણવામાં કે ચારિત્રારાધનમાં પ્રમત્ત ન બને, એ માટે તેઓશ્રી પૂરતી તકેદારી રાખતાં. તેઓશ્રી સ્વય' સાધુઓને ભણાવતા. કિશતાજીનીય, રઘુવંશ કે તિલકમ જરી–કાદ ખરી જેવાં કાવ્યેા હાય, પરિભાષેન્દ્રશેખર જેવા વ્યાકરણના કોઈ ગ્રંથ હાય, કે આગમ યા દશનશાસ્ત્રનો કાઇ મહાગ્રંથ હાય, એના એક બ્લેક કે એક ગાથા પણ તેએશ્રી એવી વિશદ રીતે ભણાવતાં કે–ભણનારને એ આખુ કાવ્ય અને આખા ગ્રંથ આપમેળે ભણતાં-વાંચતા આવડી જ જાય. Jain Education International સેાટી વાગે ચમચમ, ને વિદ્યા આવે રમઝમ' આ વાતને તેઓશ્રી દૃઢપણે માનતા હતા. ભણાવતી વખતે તેઓશ્રી તરપણીના દોરાના પણ ઉપયેાગ કરતાં. તેઓશ્રીના વિખ્યાત વિદ્વાન્ અનેલા એકપણુ શિષ્ય-પ્રશિષ્ય એવા નહિ હાય, જેણે એ દારા ન ખાધાં હોય. પણ એ ૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy