________________
[૪૫]
સફળતાના પ્રથમ પગથિયે
ખરાખર વીસ વષે પૂજ્યશ્રી ક`ખગિરિ પધારી રહ્યા હતા.
૨૦ વર્ષી પૂના એક ધન્યતમ દિવસે આ તીર્થના ઉદ્ધારના શુકનિયાળ શ્રીગણેશ પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં મંડાયા હતા. શેઠ આ. ક. પેઢીના નામે ૯ પ્લેટ અઘાટ વેચાણુ લેવાયા હતા, પૂજ્યશ્રીની પ્રેરણાથી. પૂજ્યશ્રીની ધારણા હતી કે પેઢી આ પ્લેટામાં દેરાસરધમ શાળા વગેરે કરાવશે, અને આ તીથ સવિશેષ પ્રકાશમાં આવશે. પણ—
આજે ૨૦-૨૦ વર્ષ થઈ ગયા, પૂજ્યશ્રીની એ ધારણા પાર નહાતી પડી. આ વાત પૂજ્યશ્રીના ખ્યાલમાં જ હતી. તેઓશ્રીની વારંવાર પ્રેરણા થવા છતાંય પેઢી તરફથી શુ જ ન થયું, એટલે જ હવે તેઓશ્રી મક્કમ નિર્ણય સાથે આ મહાતીમાં પધાર્યા હતા. તેઓશ્રીએ વિચાયુ” કેહવે તેા જુદા જુદા ગૃહસ્થાના નામથી અહીં નવી જમીનેા ખરીદાય, અને તેમાં દેરાસર વિગેરે ખને, તે જ ચેાગ્ય છે.
આ અરસામાં શેઠ નગીનદાસ કરમચંદ સંઘવી પાટણવાળા, શા. હરિલાલ જીઠાભાઈ ધ્રાંગધ્રાવાળા, શા. પ્રેમજી નાગરદાસ વેરાવળવાળા, વગેરે શ્રાવકા પૂજ્યશ્રીને વંદન કરવા માટે આવ્યા. પૂજ્યશ્રીએ તેમને શ્રીક બગિરિતીના અદ્ભુત મહિમા, તેની જીણુ દશા, તથા તેના
ઉદ્ધારની આવશ્યકતા સમજાવ્યા.
નગીનભાઈ એ કહ્યું : સાહેબ ! આવા મહાન્ તીના ઉદ્ધારનું કાર્ય અવશ્ય થવું જ
જોઈ એ.
પૂજ્યશ્રીએ ફરમાવ્યું : તેા હવે આ ઉદ્ધારની પાયાની શરૂઆત તમે જ કરી. દેરાસર માટે જમીન લેવાની વિચારણા ચાલે છે.
તરત જ નગીનભાઈ વગેરેએ ૨૦૦૦/- રૂા. આપવાનું નક્કી કર્યુ અને એની સાથે પેાતાના ઘરદેરાસરમાંથી પણ ૨૦૦૦/- રૂા. આપવાનું કબૂલ કર્યુ.
એટલે પાયાના પ્રશ્ન–પૈસાના તા હલ થઈ ગયા. આ પછી પૂજ્યશ્રીએ ચાક’ના રહીશ સલેાત ગેાવરધનદાસ ઝવેરચન્દ્વના સુપુત્ર શ્રી વીરચંદભાઈ તથા ‘જેસર’ના વતની વાસા પાનાચંદ કાળીદાસના સુપુત્ર શ્રી અમરચંદભાઇને મેાલાવ્યા. વીરચંદભાઈ ચાક’માં એજન્સીથાણાનાં વકીલ હતા અને અમરચંદભાઈ ‘રાણી’ ગામના દરખારના કામદાર હતા. વીસ વ પૂર્વે પૂજ્યશ્રીએ પેઢીના નામે ૯ પ્લાટા લેવડાવ્યા, ત્યારે આ બન્ને ગૃહસ્થાના પિતા હયાત હતા. તેમની રૂબરૂમાં જ તે પ્લાટા ખરીદવામાં આવેલા. પણ હવે તેઓ સ્વર્ગ વાસો અનેલા હેાવાથી તેઓના સુપુત્રાને મેલાવ્યા.
તે બંને પણ પૂજ્યશ્રી પ્રત્યેની ભક્તિથી પ્રેરાઇને આવ્યા. પૂજ્યશ્રીએ પેાતાની મનોભાવના જણાવીને જમીન લેવાનુ કામ તેમને સાંપી દીધું. તેમણે પણ એ સહર્ષ સ્વીકારી લીધું. સૌ પ્રથમ એ નિય લેવામાં આવ્યે કે-પહેલાં નીચે જ એક દેશસર ખાંધવું. એને માટે લાયક જગ્યાની તપાસ કરવાનું નક્કી થયું. પૂજ્યશ્રીની નજરમાં એક ટેકરાવાળી વિશાળ જમીન વસી ગયેલી. એ માટે તેઓશ્રીએ અને ગૃહસ્થાને ઉપયાગ આપ્યા. પછી તેઓશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org