________________
03003COBODSC020030030030030080030::OST0300900300200300300600300800EOX જે પ્રતિષ્ઠા વગેરે વિવિધ ભવ્ય ઉત્સવો દ્વારા જૈન-જૈનેતર પ્રજામાં જૈનધર્મની મહાપ્રભાવના
કરવામાં આ કાળે જે કોઈપણ પ્રથમ પુરસ્કર્તા હોય તો તે પ. પૂ. આચાર્ય શ્રી વિજયનેમિજ સૂરીશ્વરજી મહારાજ છે.
સૌ કોઈ જાણે છે કે – આજે સિદ્ધચક્રપૂજન ઠેર ઠેર ભણાય છે, અને જીવનના જે 8 લહાવીરૂપ મનાય છે, એ સિદ્ધચક મહાપૂજન તથા અર્વમહાપૂજન, વગેરે વિશિષ્ટ
વિધિવિધાનોને જે કોઈ પણ પુનર્જીવિત કરી જેન જનતામાં ધમ ઉત્સાહના અવિરત હું પ્રવાહને પ્રસારિત કર્યો હોય તો તે શ્રેયના કર્તા પ. પૂ. વિજયનેમિસૂરિ મહારાજ છે.
R0E00B00EC0C0000EC0ECTEQ0EC0E0000060020080:(CODECISODEO030080090030080020000080000000000000
“શત્રુંજય સમો તીરથ નહિ, ઋષભ સમે નહિ દેવ, શત્રુંજય સમાન કોઈ તીર્થ છે નથી. આથી ભારતમાં જુદે જુદે ઠેકાણે વસતાં જેનોમાં કેટલાંએ કુટુંબો છે કે – પ્રત્યેક જે વર્ષમાં એક વખત તો આ તીર્થની યાત્રા કરે જ છે. સેંકડો સ્થળોથી શ્રીસંઘે આ જે તીર્થની યાત્રા કરવા આવે છે. સંવત્ ૧૯૮૨ માં પાલિતાણા–દરબાર સાથે વાંધો પડ્યો.
જૈનોની અટલ ભક્તિ અને શ્રી શત્રુંજય પ્રત્યેના તીર્થ પ્રેમને લાભ ઉઠાવવા તેણે મુંડકાવેરા 8 જેવો કર નાંખવાનું વિચાર્યું. પરિણામે શ્રીશેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ પૂજ્ય જે 8 આચાર્ય મહારાજની દોરવણીથી શ્રી શત્રુંજયની યાત્રા બંધ કરી.
આ હાકલને ભારતભરના જૈનોએ વધાવી લીધી. દરેક ગચ્છે તેને સ્વીકાર કર્યો. છે અને કોઈપણ જૈન બચ્ચાએ તે આજ્ઞાને લેપી નહિ. પરિણામે પાલિતાણાના ઠાકોરને જે નમતું જોખવું પડયું, અને સીમલામાં આપણા આગેવાને તથા ઠાકોર વચ્ચે મંત્રણા યેજ જી જે તે વખતના વાઈસરોય લેડ ઈરવીનને તથા પોલિટિકલ એજન્ટ વોટસનને સમાધાનનો માર્ગ લેવો પડે.
આ બતાવે છે કે- પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો જૈનશાસનના આગેવાનો, તમામ છે ગચ્છા અને ગામોગામના સંઘો ઉપર કેવી પ્રતિભા હતી.
કોઈપણ સંઘ ઉપર આપત્તિ આવે ત્યારે તે શ્રીસંઘ પોતાની રક્ષા માટે જે કોઈનું હું શરણું લેવાનું વિચારે તો તે પૂજ્ય આચાર્ય મહારાજનું જ. ગડબોલનો પ્રસંગ આ 8 બીના માટે ઉત્તમ દષ્ટાંત પૂરું પાડે છે.
પ. પૂ. આચાર્યદેવ કોઈ પણ કાર્ય કરતાં તે પહેલાં તેને અનેક રીતે લાભાલાભનો વિચાર કરતાં. પરંતુ કાર્ય ઉપાડયા પછી શ્રીસંઘનો પ્રભાવ અવિહડ સચવાઈ રહે તે માટે ૨ “કીડી સામે કટક” ની તૈયારી તેઓની રહેતી.
80200901200SUDEVLEVDE00EC0D0EUDEUDEUDEUDEU:DEUDEUDEUOBVOEVDEUDEUDEUDEULEUDSVVENUSUVEVUSUUSVE
DEODEO DECOCOCOSCOSOVECVECO90090::06C02003COECOZO 03006002000000307
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org