SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત મદનમોહન માલવીયા, આનંદશંકર ધ્રુવ, નાનાલાલ કવિ, ડો. હર્મન છે જેકેબી જેવાં વિદ્વાનોએ તેમનો પરિચય કેળવ્યો છે. એટલું જ નહિ, પણ તેમના ધર્મોપદેશ માટે માલવીયાજીએ કાશીમાં પધારવાની માંગણી કરી છે. આનંદશંકર ધ્રુવ છે છે અને નાનાલાલ કવિ જેવાએ દર દર સુધી જઈ તેમના વ્યાખ્યાનશ્રવણ અને તેમની સાથેની શાસ્ત્રીય ચર્ચા વિચારણા માટે પરિશ્રમ સેવ્યો છે. હર્મન જે કેબી જેવાં વિદ્વાને તેમની આ આ પાસે શંકાઓનાં સમાધાન મેળવી, પોતાની ભૂલ સુધારી પ્રવર્તક કાન્તિવિજયજી આગળ છે કિ ઉચ્ચાર્યું છે કે – “પૂ. આ. વિજયનેમિસૂરિજી જૈનશાસનના સંચાલક છે.” પ્રભાશંકર પટ્ટણી, યુરોપિયન કમિશ્નર પ્રા, ઉદેપુરના રાણા, ભાવનગર-નરેશ. જામનગરના જામસાહેબ, ધ્રાંગધ્રાનરેશ ઘનશ્યામસિંહજી, તેમજ તે કાળના અનેક સરકારી રે તે વિશિષ્ટ અધિકારીઓ તેમના પરિચયમાં આવ્યાં છે. તેમના તેજપુંજથી પ્રભાવિત થઈ છે નતમસ્તક બની પોતાને કૃતકૃત્ય માનનારા આ રાજપુરુષ હતાં. જૈનશાસનમાં તે કાળે ગણાતો કોઈ એવો આગેવાન નથી કે – જે તેમના દર્શન. વંદન અને ઉપદેશથવણ માટે તલસતો ન હોય. અમદાવાદના નગરશેઠથી માંડી જૈન છે પર શાસનના તમામ આગેવાન-શ્રીનગરશેઠ, શેઠશ્રી મનસુખભાઈ, શેઠશ્રી લાલભાઈ, શેઠશ્રી રે વિરચંદ દીપચંદ, શેઠશ્રી ચીમનભાઈ શેઠશ્રી અંબાલાલ સારાભાઈ, શેઠશ્રી પોપટભાઈ , અમરચંદ, શેઠશ્રી કસ્તુરભાઈ અમરચંદ, ભાવનગરના શેઠશ્રી અમરચંદભાઈ, શેઠશ્રી કુંવરજીભાઈ જ શેઠશ્રી કીકાભાઈ પ્રેમચંદ, શેઠશ્રી શાન્તિદાસ આશકરણ વગેરે વગેરે લબ્ધપ્રતિષ તમામ શ્રેષ્ઠિવગ શાસનના કોઈપણ કાર્ય માટે હંમેશા તેમની સલાહ, સૂચના અને પ્રેરણાની અપેક્ષા રાખતાં. અને કોઈપણ મોટાં માનવીને પિતાની ભૂલ હોય તે સ્પષ્ટપણે જણાવવાનું છે વિશ્વસનીય સ્થાન પૂ. આચાર્યશ્રી હતાં. અંજનશલાકાની વિધિ વર્ષો થયાં વિસરાઈ હતી. પૂ. આચાર્ય ભગવંતે તે વિધિને છે પુનઃજીવિત કરી. પિતાના શિષ્યોને તયાર કર્યા, અને વિધિકારકોને પણ તજજ્ઞ બનાવ્યાં. તેમના વરદહસ્તે ચાણસ્મા, માતર, ખંભાત, કદંબગિરિ, રહિશાળા, વઢવાણ, બોટાદ છે ર વગેરે ઠેકાણે અંજનશલાકાઓ થઇ. અને ખંભાત, અમદાવાદ, કલોલ, શેરીસા, ફલોધી, કે છે કાપરડા, તળાજા, ઘાણે રાવ, ઉદેપુર, મહુવા, ભંડારિયા, કદંબગિરિ, ધોલેરા, ભાવનગર, જામનગર, પાલિતાણું, વઢવાણુ, બોટાદ વગેરે અનેક ઠેકાણે પ્રતિષ્ઠા થઈ છે. કેઈપણ તીર્થ કે ભવ્ય જિનમંદિરની પ્રતિષ્ઠા માટે શ્રીસંઘે હંમેશા પ. પૂ. આચાર્યદેવના સાન્નિધ્ય માટે જ ઉત્સાહી રહેતાં. આમ વિવિધ સ્થળોએ અંજનશલાકા ને ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy