SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમાદનીય યાત્રાસંધ પ્રગતિ કરે, તે જ આવી મહાત્ જવાબદારી માટે ચાગ્ય ગણાય છે. નૂતન સૂરિવરશ્રીમાં આવી ચેાગ્યતા આપણા પૂજ્યશ્રીએ પેાતાના જ્ઞાનચક્ષુ વડે જોઈ હતી. અને તેથી જ તેશ્રીએ તેમને આ મહત્ત્વનું પદ સમખ્યુ હતું. ‘નુઃ પૂનાસ્થાન, મુળિવુ ન ચ હિ; ન ચ વયઃ | આ પદવી નિમિત્તે શ્રીજૈનતત્ત્વવિવેચક સભા તરફથી નવકારશી થઈ. આચાય પદાપણુ દિને ધ્રાંગધ્રાના દિવાન શ્રીમાનસિ ંહજી ખાસ કામળી એઢાડવા માટે આવ્યા હતા. આ ઉદ્યાપન–મહાત્સવનુ રાચક વણુ ન ‘શ્રીજૈનધમ પ્રકાશ' માં આ પ્રમાણે મળે છે :—— શ્રી અમદાવાદ ખાતે દ્યાપનના અપૂર્વ મહાત્સવ “આ ઉદ્યાપન મહુમ શેઠજી જમનાભાઈના ધર્મ પત્ની માણેકબેને કરેલા વીશસ્થાનક, નવપદ્મ, અને જ્ઞાનપંચમી સ’બધી તપને અંગે કરવામાં આવ્યું હતું. તે ત્રણે તપની સ ંખ્યા પ્રમાણે કુલ ૨૦-૯-૫ડ કરવામાં આવ્યા હતા. તેમાં નવ છેડ ઝીક ચળકના ભરાવેલ ઘણા સુંદર હતા. તમામ છે।ડમાં ઉપકરણા પણ બહુ કિં ́મતી મૂકયા હતા. સિદ્ધચક્રનું મંડળ તદ્ધર્ણો અવેરાતથી અહુ સુંદર ખનાખ્યું હતું. છોડની પાછળ કાચની બહુ સરસ ગાઠવણી કરવામાં આવી હતી, ત્યાં મધ્યમાં સમવસરણ ગાઠવ્યુ હતું. માજીના ભાગમાં ખીજા મડળમાં શ્રીસિદ્ધાચળજીની બહુ સુંદર રચના કરવામાં આવી હતી. ઉપરના ભાગમાં તમામ દેરાસરી વિગેરે પત્થરના જ મનાવ્યા હતા. તમામ પાર્ગેા, રસ્તાએ, વિસામા વિ. તળાટી સુધી અને ચારે બાજુએ ખતાવ્યા હતા. રેશનીની ગેાઠવણુ અંદર અને બહાર એટલી બધી અને સરસ રીતે કરવામાં આવી હતી કે માત્ર તે જોવા સારૂ પણ હજારો જૈનેતરા રાત્રિએ આવતા હતા. ૨૯ વૈ. શુ. ૩ ને દિવસે પ્રભુ પધરાવી મહાત્સવ શરૂ કરવામાં આવ્યા હતા. શુદ્ધિ ૯ મે જળયાત્રાના વરઘેાડા બહુ વિસ્તારવાળા અને અનેક પ્રકારની સામગ્રી સંયુકત ચડાવ્યેા હતેા. ધ્રાંગધ્રા સ્ટેટના એ બેન્ડ ખાસ આવેલા હતા. શેઠજી માણેકલાલભાઇ રથ હાંકવા બેઠા હતા. આ મહાત્સવમાં તેમણે અગ્રભાગ લીધેલા હૈાવાથી મહેાત્સવની શેશભામાં વૃદ્ધિ થઈ હતી. બહારગામથી ધ્રાંગધ્રાના મે. દિવાન સાહેબ વિ. જૈના તેમજ જૈનેતરો પ્રાદ્ગુણા તરીકે તેમજ મહેાત્સવના દર્શીન માટે ઘણી મોટી સંખ્યામાં આવેલા હતા. શુદ્ઘ ૧૦ મે ને શુદિ ૧૧ શે. નવકારશી કરવામાં આવી હતી. ખાકીના દિવસેાએ પણ સ્વામીવલ તા શરૂ જ રાખેલા. જેને લાલ સારા લેવાતા હતા. શુદિ ૧૦ મે આ. મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરે પન્યાસજી નનવિજયજી, જેએ શ્રીવિજચેાયસૂરિજીના શિષ્ય છે અને ઘણા વિદ્વાન થયેલા છે, તેમને આચાય પદવી ત્યાં જ ખાસ ઊભા કરાયેલા મંડપમાં આપી હતી. મા પ્રસ ંગે પણ પુષ્કળ શ્રાવક-શ્રાવિકાઓ આવેલા હતા. પ્રભાવના છ શ્રીફળની થઈ હતી. આચાર્ય પદારોહણની ક્રિયા મહારાજશ્રીએ મહુ સ્ફુટ રીતે કરાવી હતી. જે જોતાં ને સાંભળતાં બહુ આનંદ થયા હતા. શુદ્ધિ ૧૧ શું અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં બહુ ઊંચા પ્રકારની મેળ↑ હતી. દરેક સ્નાત્રે २७ Jain Education International આવ્યુ હતુ. તેમાં ફળ-નૈવેદ્યની સામગ્રી સેાનામહેાર મૂકવામાં આવતી હતી. આ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy