SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્ભુત કુનેહ-દૃઢ આત્મબલ જે સ્થાને મુનિશ્રી અનાવવામાં આવી. અને ગઢ કરવામાં આવ્યેા. ૧૯૯ વિદ્યાવિયજી મ. ના અંતિમ સ ંસ્કાર થયેલા, ત્યાં એક દેરી ઉયપુરવાળા શેઠશ્રી રાશનલાલજી ચતુર તરફથી વાડીને ફરતા ચામાસુ પૂર્ણ થવાની સાથે દેરાસર તૈયાર થઈ જવાથી તેની પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું. બીજે કયાંયથી પ્રાચીન પ્રભુ-પ્રતિમા ન મળવાથી શ્રીઆદીશ્વર, શ્રીપુંડરીક-સ્વામી, શ્રીગૌતમસ્વામી આદિ ૪ નૂતન ખિ ંબાની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા માગશર-માસમાં મહેાત્સવપૂર્વક પૂજ્યશ્રીએ કરાવ્યા. અને દેરીમાં સ્વ. મુનિશ્રી વિદ્યાવિજયજી મ. ની ચરણુપાદુકા પધરાવી. આ પ્રતિષ્ઠા મહેાત્સવમાં સૌ પ્રથમ ૨૯૧ પૂજન તથા ૨૯૧ હામ સાથે મુહન્ન દ્યાવત પૂજન' પૂજ્યશ્રીએ કરાવ્યું, પ્રવર્તાવ્યું. ચામાસા પછી સ. ૧૯૮૨માં—વિદ્યાવાડીના નિર્માણ સમયે પૂજ્યશ્રી તે સ્થળે તંબૂમાં બિરાજતા. ત્યારે તેએશ્રીની પાસે શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીના તમામ વહીવટદારે આવેલા. નગરશેઠ શ્રી કસ્તૂરભાઇ મણિભાઈ કે જેઓએ પેઢીના પ્રમુખ તરીકે સુંદરતમ કાર્યવાહી અજાવી હતી, અને પેઢીના વહીવટના દરેક તીથૅના સેકડા વર્ષોથી ચાલ્યા આવતા હકને સંપૂર્ણ કાળજી અને કુનેહથી સાચવી રાખ્યા હતા, તેમને હવે નિવૃત્ત થવાનું હાવાથી તે અંગે, તથા તેમના સ્થાને કેની નીમણુક કરવો, તે વિચારણા માટે તેએ પૂજ્યશ્રી પાસે આવેલા. પૂજ્યશ્રી સમક્ષ સર્વ પ્રકારની વિચારણા કર્યાં પછી શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ને પેઢીના પ્રમુખપદે સ્થાપવાના નિ ય થયા. આ ઉપરાંત આ વખતે શ્રીસિદ્ધાચલજી તીર્થના મુંડકાવેરા મામત પણ કેટલીક વિચારણાઓ થઈ. પ્રતિષ્ઠા પછી વિહાર કરી, વડાવલી-ગાંભુ થઇને મેઢેરા પધાર્યાં. ગાંભુમાં આચાર્ય શ્રી વિજયમે હનસૂરિજી મ. સપરિવાર વંદનાર્થે આવી મળ્યા. મેઢેરાથી શખેશ્વર તીથે પધાર્યાં. અહી. પાટણના શ્રીસંઘ પાટણ પધારવાની વિનતિ કરવા આવ્યા. શેઠશ્રી નગીનદાસ કરમચંદને ઉદ્યાપન-મહાત્સવ કરવાના હેાવાથી તેમના ઘણા આગ્રહ થતાં, એ વિન ંતિ સ્વીકારીને પૂજ્યશ્રી પાટણ પધાર્યાં. પાટણમાં તેઓશ્રીની પાવન નિશ્રામાં શ્રીનગીનભાઈ તરફથી અનેક ચલરચનાએ તથા ઉજમણાં સહિત અઠ્ઠાઇ મહાત્સવ ઉજવાયા. આ મહેાત્સવ પાટણ માટે અભૂતપૂવ હતા. ચાણસ્માથી શ્રી ભગવતીસૂત્રના ચેગ વહી રહેલા પેાતાના વિદ્વાન શિષ્યરત્ન મુનિશ્રી પદ્મવિજયજી મ.તે અહીં પૂજ્યશ્રીએ ગણિ–પંન્યાસપદ અપણુ કર્યો. આ પછી—સંધની વિજ્ઞપ્તિથી સ. ૧૯૮૨નું ચામાસુ પાટણ-મહેતાના પાડામાં બિરાજ્યા. શેઠશ્રી નગીનભાઈના મનમાં તીથ યાત્રાના છરી' પાળતા સઘ કાઢવાની ભાવના હતી. પણ પાટણના શા. હેમચંદ મેહનલાલ નામના એક ઓસવાળ ભાઈ ને વીશાશ્રીમાળીજ્ઞાતિએ વીશાશ્રીમાળી જ્ઞાતિમાં દાખલ કર્યાં હાવાથી સંઘમાં તથા જ્ઞાતિમાં બે પક્ષ પડી ગયેલા. તેમાં જો એકય થાય, તે સઘની શે।ભા વધે, એ વિચારથી શ્રીનગીનભાઈ વગેરેએ પૂજ્યશ્રીને એ વાત જણાવી. પૂજ્યશ્રીએ શેડ ભેાગીલાલ લહેરચંદ વિ. અગ્રણીઓને ઉપદેશ ક્રમાવીને આ ઝઘડામાં લવાદ તરીકે નીમ્યા. તેમણે પણ પૂજ્યશ્રીના માગદશ નાનુસાર વ્યાખ્યાનમાં ચેાગ્ય નિણૅય આપીને, સકલ સંઘમાં એકચ સ્થાપ્યુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy