________________
પૂજ્યશ્રી : અનુમાના મહેાસાગર
૧૬૫
વેચવા કહ્યું. પણ અજ્ઞાન લેાકાને શ્લોકાની ગણત્રી કયાંથી આવડે ? તેએ તે તેાળીને જ વેચવા લાગ્યા. આથી પૂજ્યશ્રીએ શ્રાવકને ઉપદેશ આપીને તે પુસ્તકે ખરીઢાવી લીધા.
ચાતુર્માસ પૂર્ણ થવાને ઘેાડા દિવસની દિવસની વાર હતી. ત્યારે પૂજ્યશ્રીને મેલેરીયા તાવ આવવા શરૂ થયા. આ સમાચાર અમદાવાદ પહોંચતાં શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ સહકુટુંબ ડૉ. ત્રિકમભાઈ ને લઈ ને લેધી ગયા. ડોકટરે કરેલા યોગ્ય ઔષધોપચારથી પૂજ્યશ્રી સ્વસ્થ બન્યા, એટલે તે મારવાડના તીર્થોની યાત્રા કરીને અમદાવાદ ગયા.
ચામાસા પછી પૂજ્યશ્રીએ બીકાનેર તરફ વિહાર કર્યાં. વિહારમાં લેાધીથી બીકાનેર સુધી શ્રીમાણેકલાલજી કેાચર, શિવદાનમલજી કાનુગા વગેરે લેાધીના ૨૫-૩૦ શ્રાવકવાં સાથે રહ્યા. બીકાનેરથી આગળના ગામે બીકાનેરના તપા-ખરતરગચ્છીય આગેવાને પૂજ્યશ્રીના વઢનાર્થે આવ્યા. ત્યાં પૂજા પ્રભાવનાસ્વામીવાત્સલ્ય વિ. કર્યું.
બીકાનેરમાં રાંગડી ચેાકમાં ખરતરગચ્છના ઉપાશ્રય હતા. ત્યાં શ્રીપૂયાનુ જોર ઘણુ હતું. તે કારણે-વર્ષો પૂર્વે પૂ. શ્રી આત્મારામજી મહારાજ આઢિમુનિવર અહી પધાર્યા, ત્યારે શ્રીપૂયાએ તેઓનુ સામૈયું થવા દીધું ન હતું. આ વખતે પણ ખીંકાનેરમાં એવી જ ચર્ચા થવા લાગી. એની જાણ થતાં પૂજ્યશ્રીએ આગેવાનાને મેલાવીને કહ્યું કે : “તમારે સામૈયા બાબતમાં જરાપણ ગભરાવાની જરૂર નથી. સંઘમાં મતભેદ થાય, એવું કાય કરવાની જરૂર નથી. તમે બધાં સામે આવશે, એ મારૂ સામૈયુ જ છે.”
પૂજ્યશ્રીની આવી ઔદાર્ય પૂર્ણ-નિખાલસ દૃષ્ટિ જોઈને આગેવાનોને ખૂબ સ તાષ થયેા. તેમણે કહ્યુ : સાહેખ ! આમાં કાંઈ વિચારવાની કે મતભેદ થાય જ નહિં, આ તો અમારા સંઘના આનંદની વાત છે. અને અમારે સામૈયુ'
એવી વાત છે કરવાનુ જ છે.
બીજે દિવસે પૂજ્યશ્રીએ સપરિવાર ખીકાનેરમાં ધામધૂમપૂર્વક સસ્વાગત પ્રવેશ કર્યો. અહી' મુનિવયશ્રી અમીવિજયજી મ. આઢિ મળ્યા. તેઓ તપગચ્છના ઉપાશ્રયે હતા, અને એ ઉપાશ્રય નાના હતા તેથી તથા ખરતરગચ્છીય સંઘની વિનંતિથી રાંગડીચેાકના ખરતર ગચ્છના ઉપાશ્રયે પધાર્યાં.
પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં લેાકા સારા પ્રમાણમાં લાભ લેવા લાગ્યા. બીકાનેરમાં શ્રીચાંદમલજી ઢઢ્ઢા નામે એક પ્રતિષ્ઠિત, ધનવાન અને આગેવાન ગૃહસ્થ હતા. ખીકાનેર-નરેશ તેમને પેાતાના કાકા તરીકે માનતા હતા. તેમને વિદ્યાભ્યાસને પણ શૈાખ હતા. સાહિત્ય-વિષયનું તેમનું જ્ઞાન ઘણું ઊંડું હતું.
વિવિધ શાસ્ત્રાભ્યાસના પેાતાના શેખને લીધે તેઓએ શ્રીજયદયાળ નામના એક વિદ્વાન પંડિતવરને રાખ્યા હતા. તેમની સાથે હંમેશાં તેઓ બે કલાક જેટલેા સમય વિદ્યાવિનાદ તથા ચર્ચા-વિચારણામાં ગાળતા હતા.
શ્રીસિદ્ધચક્રજીના નવ પાના જુદા જુઢા વણુ શા માટે ?” આ પ્રશ્ન તેએના અંતરમાં કેટલાક સમયથી ઘાળાતા હતા. તેમણે ઘણા વિદ્વાના પાસે આ પ્રશ્ન રજૂ કરેલા, પણ તેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org