________________
૧૪૬
શાસનસમ્રાટ્
સેાગઠાબાજીની રમતમાં માતાના વિજય થયા હતા; તે જ રીતે આ તારણદુર્ગા (તાર ગાજી) ઉપર શ્રીઅજિતનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા સાલકીકુલકેતુ મહારાજા શ્રીકુમારપાળ દેવના હૃદયમાં થઇ, અને તેના પ્રભાવથી તેમને પણ પરરાષ્ટ્રની વિજય-લક્ષ્મી પ્રાપ્ત થઈ.
આવા આ શ્રી તારણગિર પર રહેલા-(મહારાજા કુમારપાલે ભવ્ય પ્રાસાદ બંધાવી, તેમાં પધરાવેલા) જગને નિજ ગુણ વડે) જીતનારા-અને મેહુરાજ વડે અજેય એવા શ્રી અજિતનાથ પ્રભુને હું સ્તવું છું.”૧
કુમારપાલ રાજાએ બંધાવેલા એ ભવ્ય પ્રાસાદમાં ભમતી હાવાથી તે ભ્રમિ–પ્રાસાદ કહેવાય છે.
આ મહાપ્રાસાદના છÍદ્ધાર સંઘપતિશ્રી ગેવિદ નામના શ્રાવકે કરાવ્યા હતા. તે વખતે-કુમારપાળ રાજાએ પધરાવેલ પ્રતિમાના સ્વેચ્છાએ વિનાશ કર્યાં હાવાથી ગાવિદ્ય શ્રાવકે નવીન ખિ`બ ભરાવી, તેની પ્રતિષ્ઠા શ્રીસોમસુંદરસૂરિજી મહારાજના હસ્તે કરાવી હતી.
આ તારંગાતી ઉપર શ્રીસિદ્ધશિલા,-કેટિશિલા, તથા મેાક્ષની બારી એ ત્રણ નામની ત્રણ ટેકરીઓ છે. અને જે તારદેવીના નામથી આ ગિરિવરનું નામ તારણગિરિ થયુ છે, તે તારદેવી તથા ધારદેવીની ગુફાઓ પણ છે. તારણદેવીની સ્તુતિ કરતાં શ્રી મુનિસુંદર સૂરિ મહારાજા ફરમાવે છે કે “ભકતાને વિપત્તિરૂપ નદીમાંથી તારવામાં તત્પર હે તારણદેવ ! તમને કાણુ સ્તવતું નથી ? (અર્થાત્-સ કાઈ તમારી સ્તુતિ કરે છે.) કારણ કે યુદ્ધમાં શત્રુએ ઉપર સદાય જય મેળવનાર તમે આ (તારંગા) તીને તથા જિનેશ્વરદેવ પ્રત્યે ભકિત ધરાવતા ભવ્યેાને હુંમેશાં રક્ષણ આપેા છે.’ર
કેટિશિલા—સિદ્ધશિલા તથા મેાક્ષબારી સહિતનું આ આખુયે તી આપણું જૈન શ્વે. મૂ પૂ. સંઘનું જ છે.
આ તીમાં અઠવાડિયા સુધી સ્થિરતા કરીને પૂજ્યશ્રીએ તેનું સાંગેાપાંગ સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. આ દિવસેામાં-આ તારંગાતીથ માટે પણ ટીઆ ઢાકાર- ભાગદારા અને જૈના વચ્ચે તકરારા ચાલતી હતી. તે ખતમાં પણ પૂજ્યશ્રીએ સમ્યક્તયા જાણકારી મેળવી.
ત્યારખાદ તેએશ્રી ટીંબા-સુદ્દામણા થઈને દાંતા પધાર્યા. દાંતાના મહાજનના હાથમાં શ્રીકુભારીયાજી તીર્થ ના વહીવટ હતા. વહીવટ અને દેખરેખ એપરવાઈથી થતા હેાવાથી, તીથની પ્રગતિ સારી રીતે થતી નહાતી.
દાંતાથી પૂજ્યશ્રી શ્રી કુંભારીયાજી તીથે પધાર્યાં. અહી ગુજરાતના મહામંત્રીશ્વરશ્રી વિમલશાએ બંધાવેલા પાંચ જિનાલયેા છે. અહીં આરસની માટી ખાણા છે. એ ખાણાના પાષાણુથી આજીજી તથા કુંભારીયાજીના દેરાસરા મંધાયા હતા.
સ્વ. શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ એ અહી' એક ધર્મશાળા ખ’ધાવી છે. શેઠશ્રીને નિયમ હતા કે : “દિવાળી તથા બેસતા વર્ષોંના માંગલિક દિવસે આપણા પવિત્ર તીર્થોની યાત્રા૧. જૈનસ્તેાત્રસ’ગ્રહ (જિનસ્તેાત્રરત્નકોષ રત્ન ૧૧મુ, ક્લાક-૧–૨) બીજો ભાગ, ૨. જૈનસ્તાત્રસંગ્રહ–બીજો ભાગ જિનસ્તેાત્રરત્નકાષ બ્લેક઼-૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org