________________
શાસનસમ્રાટ્
કારણુસર
સ્ટેટને અરજી કે ફરિયાદ નહાતા કરતા, પણ એક સ્ટેટ બીજા સ્ટેટને આવા જેમ યાદી-નેાંધ મેાકલાવે, તે પ્રમાણે યાદી મેાકલાવતા. જેથી સ્ટેટ તે અડચણા દૂર કરવા ચેાગ્ય કરતુ. અને જુનાગઢ સ્ટેટમાં કેાઈ પરદેશી મહેમાન આવવાના હાય, તે પ્રસંગે સ્ટેટ આપણને જણાવતું, જેથી આપણે સ્ટેટને પ°ત ઉપર યાગ્ય સગવડ કરી આપતા.
૧૩૮
પશુ છેલ્લાં કેટાંક વર્ષોથી જુનાગઢ સ્ટેટને આપણા મૂળગરાસિયા સ્ટેટસ (Mulgiras status) આંખના કણાની જેમ ખૂંચતા હતા. તેણે આપણી જગવિખ્યાત સહનશીલતાના લાભ લઈ ને પ`ત પર પાતાની સત્તા સ્થાપિત કરવા, અને આપણા પર પરાથી ચાલ્યા આવતા મૂળગરાસિયા હક્ક નાબૂદ કરવા માટે પર્યંત પર જાતજાતની હરકતા ઉભી કરવા માંડી. જેવી કે: “સ્ટેટની પરવાનગી વિના પર્વત પર ક્યાંય રિપેરકામ ન થાય. દેરાસરના કેાટની અંદર આવેલા શેઠ કેશવજી નાયકનેા મંગલા સ્ટેટે કખજે કરી, ત્યાં સ્ટેટનુ' ગેસ્ટ હાઉસ (Gest house) કર્યું. શ્રીનેમિનાથની ટુંકના પ્રવેશદ્વાર ઉપરના એરડા કબજે કર્યાં. કિલ્લાની છૂટી જમીન કબજે કરી. પવ ત પરની જગ્યાએ આપખુદીથી નાગરા અને અન્ય લોકોને વેચાણ આપવા માંડી. પાંચમી ટુંક કે-જેને શ્રીનેમિનાથપ્રભુની નિર્વાણ ભૂમિ તરીકે પૂજતા આવ્યા હતા, અને ત્યાં પ્રભુની ચરણપાદુકા પધરાવીને તેની પૂજા કરતા આવ્યા હતા, તે પણ અનુયાયીએને આઘાતજનક રીતે આપી દીધી. અને તે દેરીના આજ ખર્ચે આપણે ભેગનો હાવા છતાંય હવે તેની માલિકી સ્ટેટ તરફથી તે અનુયાયીઓને ફાળે ગઈ. વળી–ડુંગર ઉપર આવેલી ૮૪ એરડાના નામે નરશીનાથાની ધશાળા પણ સ્ટેટે લઈ લીધી.
પરાપૂર્વથી આપણે દેરી બાંધી, તેમાં સ્ટેટે ગુરૂદત્તાત્રયના સુધીના સઘળા ગુરૂદ્દત્તાત્રયના એળખાતી શેઠ
આ અને આવી ખીજી અનેક હરકતાથી આપણે જુનાગઢની શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી (શેઠ આ. કે. પેઢીની શાખા)એ જુનાગઢની રાજ્યપ્રકરણી કેટમાં (In the Rajprakarani Court of the Junagadhstate) પેાતાના મૂળગરાસિયા સ્ટેટસ માટે સ્ટેટ–વિરૂદ્ધ કેસ કર્યાં. અને એ કેસમાં ખ્યાતનામ ખારિસ્ટર ડી. મી. શુકલ (Barrister at law)ને આપણા તરફથી રોકવા.
મૂળગરાસિયા સ્ટેટસ-કે જે આપણને પર પરાથી મળેલા-તે જો આપણને પા મળી જાય તે આપણી પત પરની બધી ટુ-જગ્યાએ વિગેરે પુનઃ આપણી માલિકીના થાય, અને તેથી પાંચમી ટુંક-કે જે આપણી જ હતી, તે પણ આપણી થાય. એ હેતુપુરઃસર આપણે મૂળગરાસિયા સ્ટેટસ મેળવવા માટે કેસ દાખલ કરેલે. પણુ–એ કાર્ટીમાં આપણને સફળતા ન મળી. એ કેટે` આપણી મૂળગરાસિયા સ્ટેટસની માંગણી નામંજૂર કરી (ઈ. સ. ૧૯૧૦, વિ. સં. ૧૯૬૬માં.)
આવેા ચુકાદો મળવાથી આપણે આગળ વધવાના– જુનાગઢની હન્નુર કાટ માં (In the Hazur Adalat of the Junagadh State) અપીલ (Appeal) કરવાના નિર્ણય કર્યો. તે વખતે પણ મારિસ્ટર તરીકે શ્રી શુકલને જ રાકથા.
આ વખતે આપણા પૂજ્યશ્રીમાને અઢળક પુરાવાઓ- શાસ્ત્રપાઠી વિ. ઘણા જ પરિશ્રમથી એકત્ર કરેલ. ગાકળદાસ અમથાશાહ પાસે તેએશ્રીએ ઇંગ્લીશમાં દલીલેા તૈયાર કરાવી, અને કેસ લડવા માટે ચીવટભયુ માર્ગદર્શન તેઓશ્રી શ્રેષિવરાને આપવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org