________________
સૂરિચક્રચક્રવતી
૯૩
હતું. અને શબ્દરચના સાંભળતુ હતુ. તેમાં પણ ગણાચાય તરીકે ચતુર્વિધ સંઘે વાસક્ષેપ કર્યો તે વખતની શેાભા અને દેખાવ અપૂર્વ હતા. શ્રીસ ́ધ સમક્ષ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિ નામ સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને જે શિક્ષા આપવામાં આવી હતી, તે તેમજ આચાર્ય શ્રીએ આપેલા ઉપદેશ હૃદયમાં કાતરી રાખવા જેવા હતા. પ્રાંતે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી.
ત્યારબાદ સવ સમુદાય સાથે આચાર્ય શ્રી શહેરની અંદર મુખ્ય મંદિરે દર્શન કરવા પધાર્યાં હતા. સંઘ તરફથી તે પ્રસંગે એક સારા વરઘેાડી કાઢવામાં આવ્યા હતા.
જેષ્ઠ સુદિ ૭ મે જળયાત્રાના વરઘોડા ઘણી ધામધુમ સાથે કાઢવામાં આવ્યા હતા.
જેષ્ઠ સુદિ ૯ મે છપ્પન દિશા મારિકા તથા સૌધર્મેન્દ્રના પાંચરૂપના પ્રભુ સહિત વરઘેાડા કાઢવામાં આવ્યા હતા. છપ્પન દિશાકુમારિકાના ૭ વિભાગ કરી પ્રથમની ૮ સવ – વાયુ વડે ભૂમિ શુદ્ધ કરનારી કુમારિકાના હાથમાં સુંદર મારપી‘છ આપવામાં આવી હતી. બીજી ૮ ગધાદક વડે વૃષ્ટિ કરનારી કુમારિકાના હાથમાં ગુલાબજળથી ભરેલી સુદર ગુલાખ દાની આપવામાં આવી હતી. ત્યાર પછીની ૮ના હાથમાં દણુ, ૮ ના હાથમાં કળશ, ૮ ના હાથમાં વીંઝણા, ૮ ના હાથમાં ચામર, અને છેલ્લી ૮ ના હાથમાં દીપકયુકત ફાનસા આપવામાં આવ્યા હતા. કળશ ૮ પૈકી એ સુવના, એ ૧૦૮ નાળવાળા, એ વૃષભાકૃતિના અને એ વૃષભવદનવાળા હતા. ૮ પંખામાં એ ઘણા સુશોભિત પુષ્પના ભરેલા તથા માકીના રૂપાની ડાંડીવાળાં અને કશખ ટીપકીના ભરેલા હતા. દીપક ધારણ કરનારી ૪ કુમારિકા હાય છે. પરંતુ સૂતિક' કરનારી ૪ કુમારિકાઓના હાથમાં પણ દીપક આપવામાં આવ્યા હતા.
છપ્પન દિશાકુમારિકાઓની પાછળ થડે દૂર સૌધર્મેદ્રને આદેશ મળેલ ગૃહસ્થ સુંદર વસ્ત્રાભરણે ભૂષિત થઈ એક સુંદર જિનબિંબને આંગી રચાવી હાથમાં ધરી રાખીને ચાલતા હતા. તેમની પાછળ બીજા ગૃહસ્થ મેઘાડમ્બર છત્ર ધારણ કરીને ચાલતા હતા. એ માજી ઈંદ્ર ચામર વીંઝતા હતા. અને એક આગળ રૂપાનું સુંદર વજ્ર ઉછાળતા ચાલતા હતા. ખાકીના ઇન્દ્રોના આદેશ મેળવેલ ખીજા ગૃહસ્થા પણ પવિત્ર થઇને પવિત્ર વસ્ત્ર પરિધાન કરી સાથે ચાલતા હતા. આગળ ગીતગાન અને વાજીંત્ર વાગ્યા કરતા હતા.
આ વરઘેાડાની ઘેાભા બહુ સરસ આવેલી હાવાથી જૈન ઉપરાંત અન્ય દનીએ પણ અનુમેાદના કરતાં નજરે પડતા હતા. માણસેાની ઠંડ પારાવાર હતી. આ વરઘેાડા શહેરના મહેાળા ભાગમાં ફરીને મેાટા દેરાસરે આવ્યેા હતેા. ત્યાં તૈયાર કરાવી રાખેલા કેળના ઘરમાં પ્રભુને સિંહ્રાસન પર પધરાવવામાં આવતાં દિશાકુમારિકાઓએ પેાતપાતાની ક્રિયા કરી હતી. પ્રથમ પી’છીવાળી કુમારિકાઓએ પ્રભુના શરીર ઉપર અને આજુબાજુ પી’છી વડે વિશુદ્ધિ કરી હતી. ત્યારપછી ગુલાબદાનીવાળી કુમારિકાઓએ સર્વત્ર ગુલાબજળ છાંટી કદલીગૃહને સુગધી બનાવી દીધું હતું. ત્યારપછી દર્પણવાળી દણ બતાવી એક માજી ઉભી રહી હતી. ચામરવાળી ચામર વીંઝી, પખાવાળી પ ંખા કરી અને દીપકવાળી દીપક દેખાડી ચારે દિશાએ જુદી જુદી ઉભી રહી હતી. પછી ભૃંગારવાળી કુમારિકાઓએ પ્રભુને અભિષેક કર્યો હતા. સવે કુમારિકાઓને તે લાભ આપવામાં આવ્યા હતા. પછી પ્રભુને ઉત્તમ વસ્ત્ર વડે નિર્જળ કરી, અષ્ટપ્રકારી પૂજા કરાવી, આભૂષણ પહેરાવી આરતી ઉતરાવવામાં આવી હતી. અને એક
Jain Education International
ર
For Private & Personal Use Only
www.jainelibrary.org