________________
શિાસનસમ્રાટું
મણભાઈ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ દલપતભાઈ મગનભાઈ કાળીદાસ ઉમાભાઈ, મેહનલાલભાઈ મૂળચંદભાઈ તથા વકીલ મોહનલાલ મગનલાલ અને શ્રીતત્વવિવેચક સભાના આગેવાન સભાસદો ઉપરાંત શ્રી ખંભાતથી શેઠ પોપટભાઈ અમરચંદ અને પરશોતમભાઈ પોપટભાઈ, વિગેરે, સુરતથી ઝવેરી છોટાભાઈ લલ્લુભાઈ બેટાથી શેડ લલ્લુભાઈ ભાઈચંદ તથા છગનલાલ મૂળચંદ અને મહુવાથી શેડ ગાંડાલાલ આણંદજી વિગેરે આવ્યા હતા. અમદાવાદના ગૃહસ્થ રાજ્ય તરફના ઉતારે ઊતર્યા હતા. આ શુભપ્રસંગમાં સંમતિ તેમજ મુબારકબાદી વિગેરે સૂચવનારા અનેક તાર તેમજ પત્ર આવ્યા હતા. તેમાં મુખ્ય નીચે જણાવેલા ગૃહસ્થના હતા.
ઝવેરી કલ્યાણચંદ સૌભાગચંદ = મુંબઈ; શા. વાડીલાલ હીરાચંદ = ચાણસ્મા શેઠ પ્રેમચંદ રાયચંદ
શ્રી સંઘ સમસ્ત
= ધોલેરા ઝવેરી મેહનલાલ હેમચંદ
શ્રી સંઘ સમસ્ત = લીંબડી શા. મેહનલાલ પૂંજાભાઈ
કપાસી વર્ધમાન ભુખણ = ચુડા શા. ભગુભાઈ ફતેહચંદ
શ્રી સંઘ સમસ્ત = મહુવા શા. અમરચંદ ઘેલાભાઈ શા. કપૂરચંદ ઝવેરચંદ રા. રા. ગોપાળદાસ વિહારીદાસ = નડીયાદ. દરબાર શ્રી વખતસિંહજી મેઘરાજજી = વળા. ૨. ૨, જીવરાજ ઓધવજી = ગઢડા
ન્યાયાધીશ શા. હરીલાલ જુઠાભાઈ = ધ્રાંગધ્રા શેઠ અનુપચંદ મલકચંદ = ભરૂચ શેઠ લાલભાઈ દલપતભાઈ = અમદાવાદ શેઠ પુરુષોત્તમભાઈ મગનભાઈ = ,,
ઓશવાળ યુનીયન કલબ = ,, શેઠ ચીમનભાઈ નગીનદાસ તથા =
અંબાલાલ સારાભાઈ બાબુસાહેબ ધનપતિસિંહજી = મુર્શિદાબાદ બાબુસાહેબ સીતાબચંદજી = ,
શા. નારણુજી અમરશી = વઢવાણ આ સિવાય બીજા કેટલાક પત્ર તથા તારો ગૃહસ્થના આવ્યા હતા. અને કેટલાક મુનિરાજના પણ સંમતિપત્રો આવ્યા હતા.
આચાર્ય પદારેપણની ક્રિયા શુદિપ મે પ્રાતઃકાળમાં જ દાદાવાડીના જિનમંદિરની આગળના ભાગમાં ઉભા કરેલા ખાસ સમીયાણામાં શરૂ કરવામાં આવી હતી. તમામ કિયા પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજે કરાવી હતી. ક્રિયા કરાવનાર અને કરનાર બંને પ્રવીણ હોવાથી અપૂર્વ સંગ બન્યા હતા. સાધુ-સાધ્વીને સમુદાય પણ સારો માન્યો હતો. સુમારે ૫૦ ઠાણા હતા. બહારગામના અને ભાવનગરના શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય બહુ મોટી સંખ્યામાં એકત્ર બન્યા હતા. જેની અનુમાનગણના ૪૦૦૦ની થતી હતી. સૌ એક ધ્યાનથી ક્રિયા જેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org