________________
શાસનસમ્રાર્
ત્યાંથી વિહાર કરી–રામપુરા ભંકાડા, પચિસર, શ્રી શ ંખેશ્વરજી તી, પાટડી, અજાણા, ખેરવા થઈ ને પૂજ્યશ્રી વઢવાણુ પધાર્યાં. ત્યાં કેટલાક દિવસ સ્થિરતા કરી, લીબડી, ટાદ વગેરે ગામામાં થઈ ને તેએશ્રી ભાવનગર પધાર્યા.
૯૦
ભાવનગરમાં અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. પૂ. સંધની કેન્ફરન્સનું છઠ્ઠું અધિવેશન થયુ. એના પ્રમુખ તરીકે પૂજ્યશ્રીના અનન્ય ભક્ત શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ હતા. ભારતમાં જુદા જુદા શહેરોમાં વસતા મોટાં શ્રેષ્ઠિવા એમાં ભાગ લેવા આવ્યા હતા. એ કોન્ફરન્સમાં આપણા ચરિત્રનાયકશ્રીએ પ્રતિદ્દિન કલાક સુધી પેાતાની પ્રભાવશાલી છટાથી અને હૈયાસેાંસરવી ઉતરી જાય એવી વાણીથી જૈન સાંધના મહાન તીર્થં–શ્રીસમેતશિખરજી, શ્રીગિરનારજી, શ્રીશત્રુંજય વગેરેની સુરક્ષા માટે ઉપદેશના ધોધ વહાવ્યેા. એના પડઘા અપૂર્વ પડ્યો. આ પ્રવચનેાએ તી રક્ષા માટે લેાકોને ચેતનવંતા અને જાગૃત બનાવી દીધા. પૂજ્યશ્રીના આ વ્યાખ્યાનામાં ભાવનગર સ્ટેટના દ્વિવાન સર પ્રભાશકરભાઈ પટ્ટણી, નડિયાદના ગાયકવાડી સૂબા શ્રીનાનાસાહેબ. તથા જુનાગઢના દિવાન વગેરે રાજ્યાધિકારીએ આવતા, અને ઉપદેશ –શ્રવણ કરીને પ્રભાવિત બનતા.
આ વખતે–તપાગચ્છમાં એક પણ સમર્થ આચાય મહારાજ નહાતા. તેથી કોઈ સમથ -પ્રતિભાસ ંપન્ન અને શાસન પ્રભાવક મુનિવરને આચાય પદે સ્થાપવાના વિચાર। શ્રી સંઘમાં ચાલતા હતા. જેએએ વિધિપૂર્વક ચેાગેન્દ્વહન કર્યાં હાય, તેમને આચાય પદ્મ આપવું એ જ શાસ્ત્રવિહિત હતુ.
એની ચેાન્યતા પૂ.૫. શ્રી ગભીરવિજયજી મ. તથા મુનિપ્રવર શ્રી મણીવિજયજી મહારાજે આપણા પૂજ્યશ્રીમાં દરેક રીતે જોઈ. તેઓએ શ્રીસંઘને એ હકીકત જણાવી. કેન્ફરન્સ પ્રસ`ગે ભારતભરના સોંઘાગ્રણીએ એકત્ર થયેલા. તેમણે આ વાત વધાવી લીધી. અને પૂજ્યશ્રીને આચાર્ય પદવી આપવા માટે પૂ. પંન્યાસજી મ.ને વિન ંતિ કરી. પૂ. પન્યાસજી મહારાજે પણ પેાતાના લઘુગુરૂમંધુ તથા આપણા ચરિત્રનાયક પૂ. ૫. શ્રી નેમિવિજયજી મહારાજને શ્રી સૂરિમંત્રના પચપ્રસ્થાનની એળીની આરાધના શરૂ કરાવી. અને જેઠ મહિનામાં શુદ પાંચમના દિવસ આચાર્ય પદવી માટે નિયત કરવામાં આવ્યું. એ અનુસાર શ્રીસ ંઘે ઘણા જ ઠાઠમાઠથી મહેાત્સવ ઉજવવા શરૂ કર્યાં. એ મહેાત્સવનુ સવિસ્તર મ્યાન આપણે તે વખતના ‘જૈનધમ પ્રકાશ” માસિકમાંથી મેળવીએ.
ભાવનગરમાં આચાય પદવીને મહાન્ ઉત્સવ
શાસ્ત્રાનુસાર વિચાર કરતાં મુનિ મહારાજના સમુદાયમાં આચાય ઉપાધ્યાયાદિ પાંચે પદની ખાસ આવશ્યકતા છે. શ્રી વિજયસિંહસૂરિ મહારાજની આજ્ઞાથી પંન્યાસજી શ્રીસત્યવિજયજીએ કિયાઉદ્ધાર કર્યાં તે વખતે તેમને આપેલ પતિપદ તે એક પ્રકારના આચાય નુ જ ખેાધક છે. ત્યારપછી ઘણા કાળ પન્ત પ્રતીક્ષા કર્યા છતાં મુખ્ય પટ્ટધર આવનારા આચાર્યોં નિપરદિન વિશેષ શિથિલ થતા ગયા. ક્રમેક્રમે પાંચે મહાત્રતાને લેપ થયા અને નિપણું પણ તેમનામાંથી કથાશેષ થઇ ગયું. તેમના સુધરવાની – ક્રિયાઉદ્ધાર કરવાની આશા બિલકુલ નાબુદ થઈ ગઈ, એટલે છેદસૂત્રના કથનાનુસાર ભગવતી સૂત્ર પ ́તના યાગાદ્વાહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org