________________
– શ્રી શાસન સમ્રાટ—કાવ્ય :
[ ગ : ચારણું દુહાને ]. (૧) જસ જન્મ ધરા મહુવા નગરી,
જેને જોઈ જગતની આંખ ઠરી; જેના નામે ઉપદ્રવ જાય ટળી,
એવા પૂણ્ય પ્રતાપી શ્રી નેમિસૂરિ. (૨) સુરશૈલ સમે ગજરાજ હતું,
વળી જૈન સમાજને સાજ હતું; ઝરતે મદધમ અખડ એને,
સૂરિરાજોમાં એ શિરતાજ હતે. (૩) શું ગભીરતા વદને રમતી ?
વળી તત્ત્વવાણની ઝડી ઝરતી એની વાણમાં વસતી સરસ્વતી,
જગમાં જાણીતે તપાધિપતિ. (૪) તગતગતે તેજે ચહેરે,
લાગે બ્રહ્મને રંગ જાણે ગહેરે; યશ હાથે-પગે ધનને ઉભરે,
મોટી આંખે વહે હેત ને મહેરે. (૫) ભૂતલમાં ભડવીર ભમે,
એને ભારે ભૂપાલે ભાવે નમે એના રમે રેમે જિનઆણ રમે,
એને શાસનના સ્થિર કામ ગમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org