________________
૩ર
(૬) તીર્થોમાં એણે પ્રાણ પૂર્યા,
વળી શિખેને મર્મને જાણ કર્યા; રચ્યાં ગ્રંથે અનેક ભંડાર ભર્યા,
એના દર્શને કેઈન કાજ સર્યા. (૭) જિનશાસનને સમ્રાટ થયે,
શ્રી સંઘ “વિશાલ” લલાટ થયે; જ્યાં જન્મ્યા ત્યાંજ વિદાય લઈ
સુસમાધે અગમની વાટ ગયે. (૮) સૂર્ય ઢળે અસ્તાચળે ને,
વળી ઉગે ન ચંદ્ર નભ મંડળે; દિશાએ ઓઢી ઓઢણી કાળી,
ખરે ખેટ પડી તારી રેતી એ બેલે.
રચયિતા – પૂ. શ્રી આ. વિજય વિશાલસેનસૂરિજી મ.
(શ્રી વિરાટ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org