________________
શ્રી નેમિ સૌરભ
જ્યારે એમણે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું ત્યારે ખંભાતી નાણાનું ચલણ હતું. એટલે ખંભાતના ચલણી ૯૯ હજાર રૂા. ના તેમને અભિગ્રહ હતા. ત્યારપછી કલદાર નાણાનું ચલણ શરૂ થયું, ત્યારે તે ખભાતી નાણાંની "મત કલદાર ‘૧’ અને રૂા. ના ‘૧૨’ આના જેટલી એ હિસાબે ખાંભાતી ૯૯ હજાર, ખરાખર કલદાર શ. છજા (સવા ચુમ્મેતેર) હજાર થાય. આથી પોપટભાઈના મનમા થયુ` કે-પિતાજીના નિયમ ૯૯ હજાર રૂા. છે. તે જે સમયે જે ચલણ ચાલુ હોય. તે નાણાંનેા હાવે જોઇએ. તેથી કલદાર ૯૯ હજાર રૂા. રાખ તે નિયમ-ભંગ ન કહેવાય. આવી રીતે પરસ્પર વાર્તા કરતા.
તેઓએ પિતાજીને એ વાત કરી. ત્યારે અમરચંદ ભાઈએ અડગ ટેકથી કહ્યું : “મેં જે વખતે નિયમ લીધા, તે વખતે જે ચલણ હાય, તે નાણાના જ એ નિયમ છે. અને એ હિસાબે કલદાર નાણું ૭૪ હજારથી વધુ ન જ રખાય, રાખીએ તે નિયમના ભંગ થાય,’
આ સાંભળીને પાપટભાઈ વિ. ના મનમાં સંકોચ થવા લાગ્યા. કારણ કે તેએ ગભ શ્રીમંતાઈ માં ઉછરેલા હતા. અને દરેક ભાઈઓના પરિવાર પણ વિશાળ હતા. ૭૪ હજાર રૂા. ના ભાગ પડે, તેા દરેકને ૧૫ હજારથી
Jain Education International
૧૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org