SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ અભક્ષ્ય તે ખવાય જ નહિ પૂજા–સેવા,તેમજ સવારમાં પાંચ-સાત જિન મંદિરના દર્શન કર્યા વિના બીજુ કાર્ય ન કરાય. અને ઉંમરલાયક થયાથી દરેક છોકરાએ ઉપધાન તપની આરાધના કરવી જ જોઈએ. પિતે સંઘમાં આગેવાન રહ્યા. પિતાના ઘરમાંથી કેઈ ઉપધાન કરનાર હય, એટલે ઉપધાન તપ પોતે કરાવે એ જ ઉચિત ગણાય. ઘરના દરેકની ઈચ્છા પણ એવી જ હોય. આથી સાતેક વખત તે તેમણે પોતે ઉપધાન-તપ કરાવ્યા હતા. - શ્રી અમરચંદભાઈને એક ઉત્તમ નિયમ એવે પણ હતું કેતેમને ત્યાં પુત્ર કે પુત્રીના લગ્ન હોય, ત્યારે તે લગ્ન કાર્ય મુખ્ય ન રાખતાં, તે પ્રસંગે ઉજમણું કે મહત્સવ કરે, ને લગ્નનું કાર્ય ગૌણપણે કરવું. કેવા આદશ નિયમે ! અનુદન કરવાનું તે મન જરૂર થાય જ; ભાગ્ય જાગૃત હોય તે અનુકરણ કરવું જોઈએ. શ્રી અમરચંદભાઈ બાર વ્રતધારી શ્રાવક હતા. તેમણે પરિગ્રેડ-પરિમાણને અભિગ્રહ એ લીધેલે કે “૯૯ હજાર રૂપિયા રાખવા, એથી આગળ વધવા ન દેવા, વધે તે ધર્મ કાર્યમાં એને ઉપગ કરે.” તેમને પાંચ પુત્ર-ર હતા. ૧. પિપટભાઈ, -કસ્તુરભાઈ, ૩-પીતાંબરભાઈ, ૪–ઠાકરશીભાઈ, પ–ગલ શીભાઈ. ૧૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy