SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ પણ એછા મળે. હવે આટલી રકમમાંથી ૧૦ હજાર પાઠશાળા માટે આપવા. એ વાતથી તેઓના મનમાં સ'કોચ થાય એ સ્વાભાવિક છે. વળી દરેકના નામે જુદી-જુદી રકમ રાખીને અભિગ્રહમાં અતિચાર લગાડવા એ અમરચંદભાઈને પાલવે તેમ નહાતું, આ હકિકત જાણીને પુજ્યશ્રીએ અમરચંદભાઈને સમજાવ્યાં કે : “ તમારા પુત્રાને સ ંતોષ થાય એમ વિચારવું એ ઉચિત છે.” જવાબમાં તેમણે મક્કમપણે કહ્યું કે : ગુરુદેવ ! મારા દેવ એક, મારા ગુરુ એક, મારો ધર્મ એક, મારા માતા એક, અને પિતા પણ એક, તેમ મારું વચન એક જ હાય, તે અન્યથા ન જ કરાય. નિયમ-પાલનમાં દૃઢ અડગતા, એ આનું નામ. એ. અમરચંદભાઈની આ નિયમ-પાલકતા આપણને સહજ રીતે જ શ્રી પેથડશાનું સ્મરણ કરાવે છે, પેથડશામાંડવગઢના મહામંત્રીશ્વર હતા, સમગ્ર રાજકારભાર તેએ ચલાવતા હતા. સ્વણ સિધ્ધિ અને ચિત્રાવેલી જેવી મહાન દિવ્ય સિદ્ધિએ તેમને વરેલી હતી. અને છતાંય પરિગ્રહનું પરિમાણ કેટલું ? તા ફક્ત પાંચ લાખ કમ્મનું એથી જેટલુ વધે, પછી ભલે તે એક ક્રાડ સોનામહાર હોય કે એક અમજ હાય, બધુ' ધર્મો-કાય માંજ ખર્ચાય. Jain Education International ૧૬૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy