SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ II રામકથાકાકા , હરdu , , “111 Vishesis13}} })})}}; "T; ; છે કિરણ છઠું વેધક વૈરાગ્યનું બીજ અપૂર્વ ઉલ્લાસ સાથે શ્રી નેમચંદભાઈએ. એક નવા જ આધ્યાત્મિક વાતાવરણમાં પ્રવેશ કર્યો. ઉપાશ્રયમાં દાખલ થઈને જેનકુલના સંતાનને છાજતા સંસ્કાર મુજબ શ્રી નેમચંદભાઈએ પૂજય શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ સાહેબને ભાવપૂર્વક વંદન કર્યા. ગુરૂદેવશ્રીએ ધર્મલાભ આપીને પૂછ્યું, “કોણ ભાઈ ?” . - બે હાથ જોડીને નેમચંદભાઈ બોલ્યા, “સાહેબજી. હું મહુવાને શ્રી લક્ષમીચંદભાઈને પુત્ર-મારૂં નામ નેમચં. આપની પાસે ભણવા માટે આવ્યો છું.” આ ઉંમરે ધાર્મિક અભ્યાસ માટે તું ઘર છેડીને અહીં આવ્યું તે જાણીને મને આનંદ થાય છે. ખુશીથી અહીં રહે અને અભ્યાસમાં આગળ વધ.” - પૂજ્ય ગુરૂદેવશ્રીના વચનથી અધિક પ્રોત્સાહિત થઈને શ્રી નેમચંદભાઈએ અભ્યાસ શરૂ કર્યો. પોતે જમવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy