________________
શ્રી નેમિ સૌરભ
માટે શ્રી - જસરાજભાઈને ત્યાં જતા અને તે સિવાયના બધા સમય ઉપાશ્રયમાં રહીને અભ્યાસ કરતા. પૂ. ગુરુદેવની તેમજ અન્ય પૂ. મુનિવૉની સેવા પણ કરતા.
પૂજ્ય ગુરૂદેવ પાસે પાઠે લેતા શ્રી નેમચંદભાઈ
તાત્વિક અભ્યાસ જેમ જેમ વધતા ગયા. તેમતેમ તત્ત્વરસિક શ્રી નેમચંદભાઈનું તત્વચિંતન વધતું ગયું. દિવસેા ઉપર દિવસેા પસાર થતા ગયા.
લગ્ન
ચાંદની જેવા ચાખ્ખા ચિત્તમાં ચાલતા આ તત્વ ચિંતને ઉપાશ્રયના શાન્ત વાતાવરણે શ્રી નેમચંદભાઈ ના સમગ્ર જીવનમાં બૈરાગ્યની પ્રભા ફેલાવવા માંડી,
Jain Education International
૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org