SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સરભ ભટ્ટજીને વિચારમગ્ન જોઈને લક્ષ્મીચ’દભાઈ એ કહ્યું, આપ શા વિચારમાં છે ? શું ગ્રહા ખરાખર નથી ? જે હાચ તે કહી દો. હું નિરાશ નહિ થાઉં.' જવામમાં ભટ્ટજી ઓલ્યા : ૮ લક્ષ્મીચંદભાઈ હુ તા તમારા ભાગ્યના વિચાર કરૂ છું.' તા શું મારા ભાગ્યમાં કોઈ ખામી છે ?? શેઠે પૂછ્યું. ખામીની તેા વાત જ જવા દો લક્ષ્મીચ’દભાઈ ! હવે તા એમ જ પૂછે કે મારા જેવા ભાગ્યવાન બીજો કાણુ છે? તમને તે આ રતન સાંપડયું છે, રતન.' ભટ્ટજી ! તમારા માંમા ગેાળ-સાકર. પણ જરા વિગતે વાત કરી તે મારા મનને વધુ આનંદ થાય.’ લક્ષ્મીચંદભાઈએ પૂછ્યું. વાત એમ છે કે, - તમારા પુત્ર રત્નનું જન્મલગ્ન-કુંભલગ્ન છે. જે વ્યક્તિનું લગ્ન કુંભલગ્ન હાય, તે વ્યક્તિ-સાચ્ચ ધરધર સાધુ પુરૂષ થાય એમ અમારૂ યે।તિષશાસ્ત્ર કહે છે. · કુંભ લગ્નકા પૂત, પૂત હાતા હૈ ખડા અવધૂત,’ એમાં કોઈ શક નથી. < ભટ્ટજી ! તે-તે સેાનામાં સુગંધ મળ્યા જેવું થાય. મારા પુત્ર સાધુ થઈને સોંસારમાં ધર્મની પ્રભાવના Jain Education International ૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy