________________
શ્રી નેમિ સૌરભ
કરે એથી વધુ રૂડું બીજુ શું હોઈ શકે ?” શ્રી લક્ષ્મીચંદભાઈ પ્રસન્ન ચિત્તે બોલ્યા.
પછી ભટ્ટજીને દક્ષિણ આપીને શ્રી લક્ષ્મીચંદભાઈ હર્ષભીના હૈયે ઘેર પાછા ફર્યા. પુત્રની જન્મકુંડળીને સાચવીને પિટીમાં મૂકી.
નાનું મજાનું બાળ, લાડકવાયું બાળ નાનું મજાનું બાળ. બાળ નાનેરૂં હેતે ઉછરે, આનંદ સોને દેતું નાની શી એ પગલી પાડે, વાતે કાલી કરતું.
મુખથી ઝરતી લાળ
નાનું મજાનું બાળકદી પડતું, કદી ઉઠતું, કદી હસતું, કદી રડતું, જીવનની આ રંગભૂમિ પર, અભિનય ઝાઝા કરતું,
ઝીલતું સોનું વહાલ,
નાનું મઝાનું બાળ. પુષ્પ ખીલે જેમ ઉપવનમાં, ચંદ્ર વધે આકાશે, નાનકડું આ બાળ વધતું, જાય દિવસ ને રાતે,
(ને) વહેતું જાયે કાળ. નાનું મજાનું બાળ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org