________________
શ્રી નેમિ સૌર
પુત્ર-૨નના જન્મનું સ્થળ સમય વગેરે જણાવીને જન્માક્ષર કાઢી આપવાનું કહ્યું.
ભટ્ટજીએ પંચાંગ હાથમાં લીધું. વિ. સં. ૧૯૨૯ ના કારતક સુદ ૧ ના ગ્રહ જેવા માંડયા. પુત્રરત્નશ્રીના જન્મને સમય ટાંકીને તે સમયે જે ગ્રહે જે સ્થિતિમાં હતા તેની નેંધ કરી. ક ગ્રહ કયા ઘરમાં છે અને તે જાતક માટે શું સૂચવે છે તેને ઝીણવટભર્યો અભ્યાસ ચિંતવન શરૂ કર્યો.
એક કલાકના અભ્યાસ પછી ભટ્ટજ ઊંડા વિચારમાં લીન થઈ ગયા.
શ્રી લક્ષ્મીચંદભાઈ જ્યોતિષી સાથે વાર્તાલાપ કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org