SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ: આ. મની હયાતીની કેટલીક સામગ્રી [૩૫] સમતા સુંદરીના પ્રભુ ભેગી, ત્રણ રત્ન મુજ આપ ને રે; દીનદયાલ કૃપાપર તારક, જન્મમરણ દુઃખ કાપ ને રે, પ્રભુ ! મને તારે. (૨) જેમ પારેવા પંખીની ઉપરે, સ્વામી તમે કરુણા કીધી રે; તીમ જે નિજ સેવક સંભાર, તે તમે પદવી સાચી લીધી છે. પ્રભુ ! મને તારો. (૩) અર્થી થાએ ઉતાવળે આજે, ક્ષણ લાગે સો વર્ષ સમી રે; સમક્તિ સુખડી ઘો ને પ્રભુજી! આપને ત્યાં તો નથી કમી છે. પ્રભુ! મને તારો. (૪) નરક-નિગેદમાં બહુ ભવ ભમી, આથી અજ્ઞાનમાં રે, કાલ અનતે ઈણ પેરે ગમી, મોહ સુરાના પાનમાં છે. પ્રભુ! મને તારે. (૫) મૃગલંછન મનહરણી મૂરતિ, સુરતિ સુંદર પ્રભુ તાહરી રે; ચન્દ્ર ચકોર તણી પેરે નીરખી, આશા ફળી આજ માહરી રે. પ્રભુ ! મને તારે. (૬) વિશ્વસેન નૃપ નયનાનંદન, તુમ પદ સેવા પામીને રે, તપગચ્છ નાયક નેમિ-ઉદયનો, “નન્દન” કહે શિર નામી ને રે. પ્રભુ! તારે. (૭) 2 (૪) શ્રી નેમિનાથજિન સ્તવન (ભેખ રે ઉતારો રાજા ભરથરી–એ રાગ) રાજિમતી રંગે ભણે, પ્યારા પ્રાણ આધાર છે; મુજ સુણી પ્રભુ ! માહરે, આવે આ મુજ દ્વાર છે. રાજિમતી પશુનો પિકાર સાંભળી, મૂકી અને નિરાધાર છે; નવ ભવ કેરી પ્રીતડી, તેડી પ્રભુ ! પલવાર છે. રાજિમતી શાને કારણે પ્રભુ! આવીયા, જાવું હતું જે નાથ! જી; છેતરી છેહ દીધે મુને, પણ છોડું નહિ સાથે છે. રાજિમતી. વરસીદાન દઈ કરી. ચાલ્યા ગઢ ગિરનાર છે; સહસાવને સંયમ લઈ, વરીયા કેવલ સાર છે. રાજિમતી તારા જીવન-સંગીતમાં, મારું હૈયાનું ગીત છે; સાથે સંયમ આદરી, કરું શિવલક્ષ્મીની પ્રીત છે. રાજિમતી 8 8 8 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy