________________
[૪૩૬]
આ વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ આત્મ-અભેદપણે કરી, તિમાં તિ મિલાય છે; સાદિઅનંત સ્થિતિ વરી, સિદ્ધ સ્થાને સહાય છે. રાજિમતી નેમરાજુલ મુક્તિ વર્યા, પ્રીતિ અભંગ કહાય છે; નેમિઅૉષદ ઉદયને, “નન્દન" કહે ચિત્ત લાય છે. રાજિમતી. (૭)
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(પ્રાણથી પ્યારે મુને રે, પુરિસાદાણી પાસ-એ રાગ) આજ આનંદ અતિ થયે રે, ભેટા શ્રી પ્રભુ પાસ; મૂરતિ મનોહર તાહરી રે, પૂરે મુજ મન આશ. પ્રભુશ્રી સ્તંભનપતિ પાસ. અશ્વસેનને લાડલે રે, આપે અતિહિ આનંદ, વામજીને નંદલે રે, મુખ શારદને ચંદ. પ્રભુશ્રી મસ્તકે મુગુટ સેહામણો રે, કંઠે નવસરે હાર; બાંહે બાજુબંધ બેરખા રે, આંખલડી અવિકાર. પ્રભુશ્રી, રવિ શશિ મંડલ જીપક કુંડલ-યુગલ મનહર ઝલકે; તુમ પરે અહોનિશ ઉદિત કરે પ્રભુ ! ઈમ કહેતાં ગુણ મહકે. પ્રભુશ્રી શાન્ત મૂરતિ પ્રભુની પ્યારી, મુજ મન અતીહિ સુહાય, કમનીય કાન્તિ નિલમ ક્યારી, પ્રસર્યો સંદલ સછાય. પ્રભુશ્રી સ્તંભનપુરપતિ પાસ નિહાળી, બધિ બીજ થયું શુદ્ધ ભવભવ સેવા તુમ પય કેરી, માગું એહિ જ બુદ્ધ. પ્રભુશ્રી વામાનંદન પાર્શ્વ પ્રભુજી! પૂરે મનના કેડ, નેમિસૂરિ ઉદય વાચકને, “નન્દન* નમે કર જેડ. પ્રભુશ્રી
? ? ? ? ? ?
શ્રી મહાવીરસ્વામીજિન સ્તવન
(ભેખ રે ઉતારો રાજા ભરથરી-એ રાગ ) ત્રિશલાનંદન પ્રભુ! માહરી, વિનંતી અવધાર છે; શ્રવણે સુણ ગુણ તાહરા, આ તુમ દરબાર જી.
ત્રિશલા ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org