SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૩૪] આ. વિનંદનસૂરિ સ્મારકગ્રંથ જન્મોત્સવ હર્ષ કરી રે, આવ્યા જિનાજનની પાસ; શીશ નમાવી વંદીને રે, શક આવ્યા આવાસ. હો પ્રભુજી વય થયે રાજ્ય ભોગવે રે, ત્રણ ભુવન લોકપાલ; લોકાતિક દેવ વિનવે રે, તીર્થકર ઉજમાલ. હે પ્રભુજી સંયમી થઈ સિદ્ધિ વર્યા રે, તિસ્વરૂપ જિનરાય, શ્રી નેમિસૂરિ તણે રે, ઉદય “નંદન ” ગુણ ગાય. હો પ્રભુજી પાપ પ્રત્યુહને વાર રે, જ્ઞાન પ્રકાશ વિસ્તાર રે, લોકદીપક જિનરાજ, (૯) (રચના: વિ. સં. ૧૯૮૦ આસપાસ) (૨) શ્રી ઋષભજિન સ્તવન (વિહરમાન ભગવાન સુણે મુજ વિનતિએ રાગ ) . આદીશ્વર આદિ તીર્થપ્રવર્તક તું થયે, આદિ લોકાલેકના ભાવભાસક થયે; આદિ ધર્મ ધુરંધર કહપશાખી સમે, આદિ મોહનિવારક ભવ્ય જના ! નમે. (૧) આદિ અતિશયવંત વિશાલ ગુણે ભર્યો, આદિસાઈ અનંત સૌખ્યને તું વર્યો; આદિ દેવ નરેશ સમૂહથી પરિવર્યો, આદિ ભારત ભૂમિ પાવન કરી વિચર્યો. (૨) આદિ ચઉવિ સંધ-સરાજ વિકાસ, આદિ હેમ સિંહાસન ભાનુ તું ભાસતે; આદિ કર્મના મર્મ વિદારક ધર્મને, આદિ રેપકનાથે વિદાયક શમને. (૩) આદિ વણ અનંત સંસારમાં હું ભમ્યો, આદિ દેવન શુદ્ધ સ્વભાવ મને ગમે; આદિવાન અનંત અક્ષય સુખ સાંભળી, આદીશ્વર જિન આવ્યો પાપ દુખે બળી. (૪) શરણે આગત સેવક પાપ નિવારીને, તારક ! તાર તું દાસ દયા દિલ ધારીને; તપગચ્છ વ્યોમ નમણિ નેમિસૂરીશ્વ, વાચક ઉદય અંતેષદ “નન્દન” સુખ કરું (૫) શ્રી શાન્તિનાથ જિન સ્તવન (વીરજી સુણો એક વિનતિ મોરી–એ રાગ ) શાન્તિ જિનેશ્વર તારક માહરા, અરજ કરું એક જગધણી રે; આ સેવક શરણે તાહરા, હોંશ ધરી મનમાં ઘણી રે. પ્રભુ ! મને તારે, ભવજલ પાર ઉતારે ને રે. (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy