SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ : લેખે તથા કાવ્યો [૪૦૩] ૨૭. શ્રી અમૃતલાલ જેઠાલાલ, ભાવનગર ૩૬. શ્રી જેઠાલાલ દીપચંદ ઉમરાળાવાળા, ૨૮. શ્રી ધનવંતરાય રતિલાલ, ભાવનગર ૨૯. શ્રી વ્રજલાલ ભગવાનદાસ ૩૭. શ્રી લહેરચંદ સૌભાગચંદ મહેતા ઉમરાળાવાળો, કુંભણવાળા, , ૩૦. શ્રી મોહનલાલ મેઘજીભાઈ વોરા, ૩૮. શ્રી અમરચંદ દયાળજી, હ. જયસુખલાલ લાલચંદ ૩૧. શ્રી ચંદ્રકાંત કાંતિલાલ શાહ, કોળિયાકવાળા, , હેતલ કલોથ સ્ટેસ, , ૩૯ શ્રી જયસુખલાલ લાલચંદ ૩૨. શારદા સાયકલ સ્ટોર્સ, હ. પ્રતાપભાઈ , કોળિયાકવાળા, ૩૩. શ્રી ભેગીલાલ માસ્તર, » ૪૦. શ્રી ભૂપતરાય હરગોવિંદદાસ, ૩૪. શ્રી બાલુભાઈ પ્રેમચંદ શાહ, , ૪૧. શ્રી મીઠાલાલ અશોકકુમાર, અમદાવાદ. ૩૫. શ્રી રતિલાલ જાદવજીભાઈ, , ૪૨. શ્રી શાહ ખાતે. પૂજ્ય મહારાજ સાહેબો તરફની ભક્તિથી પ્રેરાઈને આ સદગૃહસ્થોએ અમારી બને ભાઈઓની આ કદર કરી છે, તે બદલ અમે તેઓના ખૂબ ઋણી બન્યા છીએ. પૂજ્ય મહારાજ સાહેબના ચરણે વંદન કરીને એમના આશીર્વાદ અમારા પર વરસતા રહે તેવી પ્રાર્થના કરીએ છીએ. બહુમુખી પ્રતિભાના ધામ સમા સૂરીશ્વરજી લેખક–પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજ - પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનું નામ લેતાં એક બહુમુખી પ્રતિભા ને પ્રચંડ તાકાત ધરાવતી વ્યક્તિ આંખની સામે ખડી થાય છે. આવા પુરુષે સ્વરૂપથી ભલે સર્વજન-સામાન્ય જણાતા હોય, પણ તેઓની વિલક્ષણતા તે તેઓમાં રહેલા આગવા ગુણવૈભવના કારણે જ હોય છે. - જૈન શાસનમાં વીસમી સદીમાં જે અનેક મહાન સૂરીશ્વરો શાસનની પ્રભાવનાઉન્નતિ કરનારા થયા, તેમાં આ સૂરીશ્વરજી ગણનાપાત્ર સ્થાન ધરાવતા હતા. તેઓનું જીવન અનેકવિધ વિશિષ્ટતાઓના સુભગ સમન્વયરૂપ હતું. તેઓનું જન્મસ્થાન સૌરાષ્ટ્રમાં પંકાયેલું બોટાદ ગામ, જેના કણ કણમાં સંતે, મહેતે ને કવિઓને પેદા કરવાની તાકાત છે. વિ. સં. ૧૯૫૫માં પિતા શ્રી હેમચંદભાઈને માતા શ્રી જમનાબહેનની કુક્ષિએ જન્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy