________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્યા
[૩૧] પધારી રહ્યા હતા અને વચમાં તગડી મુકામે કાળધર્મ પામ્યા! પિતે જીવી જાણ્યું અને જગતને ધર્મ માર્ગે વાળી જાણ્યું. ધન્ય છે ગુરુદેવને ! તેઓનો ઉપકાર જગતમાં અનેરો હતો. આવા મહાપુરુષને અમારી કેડ કોડ વંદના હો !
કેટિ કોટિ વંદના ! રચયિતા–શ્રી ચીમનલાલ એમ. શાહ, “કલાધર', પાલીતાણું
અરે, આઘાતજન્ય બની ગઈ ઘટના, નંદનસૂરિના દેહવિલયથી વિસ્તરી સ્તબ્ધતા; પ્રચંડ, પ્રકાંડ પ્રખર હતા જતિષત્તા, કવિરત્ન ને ન્યાય-વ્યાકરણના અજોડ દ્રષ્ટા. (૧) શાસનરત્ન, શાસવિશારદ ને હતા સંઘનાયક, સમભાવી, સંયમી ને હતા વચનસિદ્ધ; અનેક ઉપકારી યુગદ્રષ્ટા, પુણ્યશ્લેકી, તવ નામ મરણથી વધશે ધર્મતિ . યુગ યુગ સુધી તમ નામ ના ભુલાશે, તવ શાસનસેવા અમ હદયથી કેમ વીસરાશે ? ફૂટ્યાં અમારાં ભાગ્ય ખરેખર રત્ન જોયું, આજીવન સંતની અમે છાયા ખોઈ બોટાદ નગર જન્મ આપી કૃતાર્થ બન્યું, તગડી મુકામ સ્વર્ગગમનથી ધન્ય બન્યું તુજ દેહવિલયથી આજ શાસન રંક બન્યું, ભીંજાય નયને ધર્મ-પ્રતિભા તણું તેજ ખાયું. ઉદયસૂરિ દાદા તણા શિષ્ય
સવીયા, સુરિસમ્રાટની શાનને સાચવનારા; ધર્મતેજ
સર્વત્ર
વધારનારા, કોટિ કોટિ વંદન હો અમર આત્મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org