SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૧]. આ. વિ.નંદનસૂરિસ્મારકગ્રંથ जिस प्रकार पानी मे बुलबुले बनते हैं और नष्ट होते है, उसी प्रकार जीव जन्म लेते है और मरते है। सध्या होने के पश्चात् गगनमडल में तारों का आविर्भाव होता है, किन्तु प्रभात में सूर्य की प्रथम किरणों के साथ वे निस्तेज होकर छिप जाते हैं। यही क्रम संसार के जीवों का है। इस नश्वर देह का कोई भरोसा नहीं है। जो जीव जन्मा है वह अवश्य ही मरेगा, क्योंकि " जन्मिनां प्रकृतिमृत्युः।” मरण का कोई मिटा नहीं सकता। मृत्यु न किसी का पक्षपात करती है और न हि यह प्रतीक्षा भी करती है कि किसीने अपना कार्य पूर्ण कर लिया है या नहीं । सयोगकी वात है कि आचार्य श्री के सम्बन्धमे भी यही घटा। आपने अहमदाबाद से पालीताणा की प्रतिष्ठा के लिये प्रयाण किया, पर विधि की वक्रता कैसी कि, उनकी मन की भावना मन में ही रह गई और प्रतिष्ठा कराने से पूर्व ही तगडी गाँव में आचार्य श्री कालधर्म पाये। सच्चा सत एक व्यक्ति नहीं, एक सस्था होता है। वह एक संघ का सदस्य नहीं अपितु प्राणी-जगत का सदस्य होता है। वह मरकर भी अमर होता है । आपके बतलाये सुमार्ग से जनजन का प्रेरणा मिलती रहे, इसी भावना के साथमैं उन स्वर्गस्थ आत्मा के प्रति अपने श्रद्धा-सुमन अर्पित करती हूँ। જેવું નામ તેવા ગુણો લેખિકા-પ. પુ. સા. શ્રી નરેન્દ્રશ્રીજી મહારાજ તથા પ. પૂ. સા. શ્રી વિઘુભાશ્રીજી મહારાજ અમારા જેવા પામર છે આવા મહાન પુરુષને કઈ રીતે અંજલિ આપી શકે? તેપણ તેઓશ્રીના ગુણો પ્રત્યક્ષ જોયા-અનુભવ્યા છે, તેથી બે શબ્દો લખવા મન થઈ આવે છે, કારણ, જે ગુણીના ગુણોનું વર્ણન ન કરીએ તો આપણે કૃતળ કહેવાઈએ. પરમ પૂજ્ય, દિવંગત, આચાર્ય ભગવંત શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજશ્રી તગડી ગામે કાળધર્મ પામ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા, એ સાંભળતાં ભારે આંચકે અનુભવ્યું. આજે (વિ. સં. ૨૦૩રના જેઠ વદ ૧૪ના રોજ) એ વાતને છે માસ પૂરા થાય છે. પૂ. નંદનસૂરિ મહારાજનું નામ કોણ નથી જાણતું ? સમગ્ર જૈન સમાજમાં તેઓશ્રીનું, અગ્ર સ્થાન હતું અને સૌનાં હૃદયમાં તેઓ વસી ગયેલા હતા. એટલે એમણે પિતાના નામને યથાર્થ કર્યું” કહેવાય. સૌને આનંદ પમાડવાનો ગુણ તો તેઓમાં ગળથુથીથી જ પ્રગટેલું હતું. તેઓ જ્યાં બિરાજતા હોય ત્યાં, આનંદની ઊર્મિઓ. ઊછળતી જ હોય, નયનોમાંથી લાગણીનું અમૃત વરસતું દેખાતું જ હોય; અંતરાત્મામાંથી વાત્સલ્યનાં ઝરણાં વહેતાં જ હોય. આખું સિમત વેરતું એમનું મુખકમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy