SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ : લેખા તથા કાવ્યા “ વિસાર્યાં ન વીસરાય ’’ રચયિતા—પ. પૂ. સા. શ્રી તિલકૅપ્રભાશ્રીજીનાં શિષ્યા Jain Education International પ. પૂ. સા. શ્રી અનંતપૂર્ણાશ્રીજી મહારાજ ( રાગ–કેમ વિસારું આદીશ્વરને જ્યાં લગી શ્વાસેાશ્વાસ) વિસાર્યાં ન વીસરાય, સૂરિજી દર્શન દ્યો એક વાર, જૈન શાસનના જ્યાતિષર, એવા શ્રી નંદનસૂરિરાય; એટાદ ગામમાં જન્મભૂમિ, નામે શ્રી નરાત્તમરાય. વિ૦ (૧) જન્મદાતા માત-પિતાજી, ધર્મ-સસ્કાર આપે; અસાર સંસાર સમજી મનડુ, સયમ રગે ર‘ગાય. વિ॰ (૨) વિવિધ શાસ્ત્રા શીખી લીધાં, જ્યાતિષ મંત્ર ને ન્યાય; તાત્ત્વિક સાહિત્ય સર્જન કીધું, ઉપદેશ દાતા સાહાય. વિ૦ (૩) આખાલ વૃદ્ધ સૌનાં હૈયે, ભક્તિ-ભાવ ઊભરાય; શાન્ત નિખાલસ ઉદાર દિલડું, અભિમાન નહિ જરાય. વિ૦ (૪) જ્ઞાનની રૂડી પરખ માંડી, પ્રેરણા પીયૂષ પાય; ધ્યાનમાં મગ્ન સદાયે રહેતા, જીવનદીપ બુઝાય. વિ॰ (૫) ભવિજનતારક સૂરિજીએ લીધી, સ્વર્ગની વાટે વિદ્યાય; આઘાત લાગ્યા સંઘ સકળને, આંખડીએ ભીંજાય. વિ॰ (૬) અતિમ ક્રિયામાં દૂરથી આવી, ભક્તજના ઊભરાય; જય જય નંદા ! જય જય ભદ્દા ! ઘોષ ગગનમાં ગુંજાય. વિ॰ (૭) ગદ્ગદ કંઠે ( તિલક ટના હૈયાં, ‘ અનંત ' ગુરુગુણ ગાય; સ્વર્ગમાં રહીને આશિષ દેજો, પ્રેરણા દેજો આપ. વિસાર્યા ન વીસરાય સૂરિજી. (૮) [ ૨૯૫ ] અપ્રતિમ જ્યોતિર્ધરની સ્મૃતિ લેખક—પડિત શ્રી છમીલદાસ કેશરીચંદ સંઘવી, ખંભાત ઉત્તરાધ્યયન, આચારાંગ, ભગવતીજી આદિ પિસ્તાલીસે આગમનુ જીવતું જાગતું સ્વરૂપ નિહાળવુ હોય— For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy