________________
[૨૪]
આ વિનદનસૂરિ-સ્મારકગ્રંથ પુષશું કમળ હૈયું તમાર,
નિર્દોષ નિસ્પૃહી જીવન તમારું, વલાલપ ઝરે રે, વહાલપ કરે ભગવંત! તારી અવિકારી આંખે. મને....
શાસનની સેવા વિરાટ બજાવી,
ધર્મની વજા ખંતે લહેરાવી, નયને તરે રે, નયને તરે રે.... જ્ઞાનવંત! તારી સૂરત ન્યારી. મને......
કેમ ચાલ્યા રે તમે આટલા ઉતાવળા,
આશ્રિતો તુમ વિણ આજ એશિયાળા, કેણ ખેટ પૂરે રે, કણ ખોટ પૂરે રે...ગુણવંત તારા ગુણો નિરાળા. મને
જાવા નિકળ્યાતા ગિરિરાજને ભેટવા,
છૂટવ્યા કળિ કાળે જાણીને એકલા, (પણ) તુમ મૃત્યુ મરે રે, તુમ મૃત્યુ મરે રે....પરમપંથી! અમર સદાયના. મને....
ખબર વાંચી પડયે અંતરમાં પ્રાસ,
માન્યા ના'વે લા તોય આંચકે, કેમ જાતા રહ્યા રે, જાતા રહ્યા રે.....શાસનનાં રહ્યાં કાર્ય અધૂરાં, મને...
આટલી ઉતાવળ શી હતી તમોને?
જાણે કે સ્થાન ઉન્નત મલ્યું તમને, (પણ) અહીં સૂનકાર થયે રે, અંધકાર થયે રે.પ્રકાશપુંજ પાથરનારા! મને...
દેવદુલારા તમને થોડું રહેવું તુ,
શત્રુંજય પરની પ્રતિષ્ઠાથે ભવું'તું, નહેતું જવું રે, નહોતું જવું રે....પ્રજ્ઞાવંત! અપૂર્વ અવસર તજીને. મને..
ખરે ટાણે ચિરવિદાય લીધી,
કૃપાવંત થઈ કૃપા ન કીધી, ઝરી ઝંખું રે, ઝુરી ઝંખું રે.સમયજ્ઞ તમે ચાલ્યા વિહી, મને...
નિત્ય લહેરાતા શાસન સલુણા,
ધર્માશિષ વળી વાણીની વીણા, કેટી વંદના રે, કોટી વંદના રેપુણ્યવંત ! તારા પાવન ચરણેમાં. મને..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org