SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૮૪] આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ અને નક્કર પગલાં ભરવા ઇચ્છી રહ્યા છે એવી છાપ તેઓશ્રી સાથેની મારી છેલ્લી મુલાકાત ઉપરથી મારા મન ઉપર પડી હતી, પણ જાણે કુદરતને એ મંજૂર ન હતું અને તેઓ પોતાના જીવનને ધન્ય બનાવીને મહાપ્રયાણ કરી ગયા. ખરેખર, તેઓના સ્વર્ગવાસથી જૈન સંઘમાં ન પૂરી શકાય એવો અવકાશ ઊભો થયો છે. શ્રી નંદનસૂરિ મહારાજ રચયિતા-શ્રી શાંતિલાલ બી. શાહ, મુંબઈ શ્રી નંદનસૂરિ મહારાજ, શ્રી નંદનસૂરિ મહારાજ; ભક્તિ-ભાવ ભરી અંતરમાં, વંદન કરીએ આજ. નંદનસૂરિ મહારાજ..(૧) નામ નત્તમ સાર્થક કીધું, જીવન નિર્મળ ઉજજવળ કીધું; શાસનના સમ્રાટની સન્મુખ, અસિખાંડા સમું સંયમ લીધું; ગુરુદેવ છે ગૌરવવંતા ઉદયસૂરિ મહારાજ. નંદનસૂરિ મહારાજ...(૨) સંયમને ઉલ્લાસ ભર્યો છે, ધર્મ તો શ્વાસેશ્વાસ ભર્યો છે; ચંદન સમા શીતળ કિરણોમાં, અંતરમાં ઉજાસ ભર્યો છે; રાત દિવસ છે જેને હૈયે શાસન કેરી દાઝ. નંદસૂરિ મહારાજ...(૩) આગમ શાસ્ત્રોના એ જ્ઞાની, કિંતુ લેશ નહીં અભિમાની સહુને સુખશાતાદેનારી, કરુણાવંતી એમની વાણી; સદાયે જાગ્રત-તત્પર રહેતા જીવન-સાધના કાજ. નંદનસૂરિ મહારાજ....(૪) ભક્તોને ભક્તિ સમજાવે, ભૂલેલાને માર્ગ બતાવે; વિધીઓને વહાલ કરીને, અપનાવી લેતા સમભાવે; હૈયું જેનું સાગર જેવું, રાખે સહુની લાજ. નંદનસૂરિ મહારાજ...(૫) સત્યના એ તે સદાયે પૂજારી, શ્રદ્ધાની છે ખરી ખુમારી; ધર્મ વિહેણું કંઈક લેકેની, જીવન-નૌકા લીધી ઉગારી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy