SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ [ २२० આવિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ અમારાં કાર્યોમાં મદદરૂપ બની ઘણો જ ઉપકાર કર્યો છે. સમસ્ત જૈન શાસનને તેઓશ્રીના જવાથી ન પુરાય તેવી ખોટ પડી છે. મુંબઈના શ્રી ખંભાત જૈન મિત્ર મંડળનો ઠરાવ શ્રી ખંભાત જૈન મિત્ર મંડળ-મુંબઈની આજની આ સભા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના થયેલ કાળધર્મથી અત્યંત દુઃખ અનુભવે છે. અને શાસનદેવ પૂજ્યશ્રીના સમુદાય પર આવી પડેલ વિરહમાં સાંત્વન આપે એવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરે છે. જોધપુર શ્રીસંઘનો ઠરાવ श्रीस के शिरछत्र, शासनसम्राट, समुदायके नेता, परमशासनप्रभावक, परमपूज्य, आचार्य देवेश श्रीमद् विजयनन्दनसूरीश्वरजी महाराज साहब के मागशर (हिन्दी पोष) कृष्ण १४, दिनांक ३१-१२-७५ के आकस्मिक कालधर्म के उपलक्ष्य मे पूज्य आचार्य देव श्रीमद् विजयसुशीलसूरीवरजी महाराज साहब, पू. उपाध्याय श्री विनोदविजयजी महाराज साहब तथा पू. आचार्य देव श्रीमद् विजयवल्लभसूरीश्वरजी म. सा. के समुदाय के पू. मुनि श्री महिमाविजयजी महाराज सा. आदि की निश्रामे गुणानुवाद सभा श्री मुताजी के जैन मन्दिर के विशाल प्रांगण में दिनांक ४-१-७६ मिती पोष शुल्क ३ को हुई, जिसमे कई वक्ताऑने स्वर्गीय पू. आचार्य देव के संयम के जीवन पर प्रकाश डाला तथा निम्न शोक प्रस्ताव पारित किया गया। प्रस्ताव आज की यह गुणानुवाद सभा स्वर्गीय प. पू. आचार्य देवेश श्रीमद् विजयनन्दनसूरीश्वरजी साहब के आकस्मिक समाधि कालधर्म पर हार्दिक दुःख प्रकट करती है। मे इस कारण से अपार क्षति हई है। आज उनके अभाव की क्षतिपूर्ति निकट विष्यमे होना असंभव प्रतीत होता है। सदगत की आत्मा परम शान्ति पावे ऐसा हार्दिक भावना से यहां महापुरुषकी अंतिम वन्दना की श्रद्धांजलि अर्पण करते है।" શ્રી જન સંધ, સૂરત પરમપૂજ્ય, ગચ્છાધિપતિ, આચાર્યદેવ શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ માગસર વદ ૧૪, તા. ૩૧-૧૨-૭૫ના બુધવારના દિને સાંજના સમાધિપૂર્વક, નવકારમંત્રનું સ્મરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy