SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ [२०१] સામયિકો વગેરેની શ્રદ્ધાંજલિ सर्वमान्य आचार्य जैन समाज के वर्तमान आचार्यों में सर्वमान्य आचार्य परम पूज्य श्री विजयनंदनसूरिजी महाराज का सौराष्ट्र के धंधुका बोटाद रोड पर स्थित तगडी ग्राम में दि० ३१-१२-७५ को संध्या के ५-३५ बजे स्वर्गवास हो गया। के ५-३५ बजे स्वर्गवास हो गया। आचार्य श्री प्रतिक्रमण करने की तैयारी में थे कि हृदयरोग का सख्त हमला हुआ और उनका प्राणान्त हो गया। आप ७८ वर्ष के थे। __स्वर्गीय आचार्यदेव शासनसम्राट श्री विजयनेमिसूरीश्वर जी महाराज के पट्टाल'कार थे और श्रीमद् विजयउदयसरिजी महाराज के प्रखर विद्वान शिष्य थे । ज्योतिष शास्त्र के माने हुए विद्वान कहलाते थे। किसी जगह प्रतिष्ठा आदि का मुहूर्त देखना हो तो इन्हीं से विनती करके मुहूत की मिती निश्चित की जाती थी। इनके बताये मुहूर्त को सब ही लोग आदर के साथ मानते थे। अर्थात् इनकी विद्वत्ता सर्वमान्य थी। आपके स्वर्गवासी हो जाने से पूरे जैन समाज का भारी शेक हुआ है। - आगरा श्रीसंघ के यह समाचार मिलने पर भारी शोक हुआ है। अपने समाज के सर्वमान्य विद्वान आचार्य के वियोग से श्रीसंघ को दुःख हो रहा है। हम भी परम पू० स्व० आचार्यश्री के प्रति भावभीनी श्रद्धांजलि अर्पित करते हैं। -श्वेताम्बर जैन (साप्ताहिक), आगरा; ता. ८-१-७६ સમર્થ સુકાનીની વસમી વિદાય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજને ગત માગસર વદી ચૌદસ, तt. 3१-१२-१८७५ मुधवारना २१४, माथमती सध्याये, ७७-७८ वर्षनी परि५७१ क्ये, તગડી મુકામે, સ્વર્ગવાસ થયેલ છે અને જૈન સંઘને નજીકના ભવિષ્યમાં ન પુરાઈ શકે એવી અસાધારણ ખોટ પડી છે, એ વાતની નોંધ લેતાં અમે ખૂબ દુઃખ અને શોકની લાગણી અનુભવીએ છીએ. અત્યારના તપગચ્છ માટે અતિ વિષમ બનતા જતા સંજોગોમાં આચાર્ય મહારાજનું વિદાય થવું એ ભારે વસમું બની રહે એવું છે, અને એમની ખેટ આપણું સંઘને ડગલે ને પગલે વર્તાવાની છે એની અમને ખાતરી છે, અને તેથી તેઓશ્રીને સ્વર્ગવાસ, એમની પાછળ, એવડે માટે શૂન્યાવકાશ મૂકો જાય છે કે જે ક્યારે, કેવી રીતે અને કેના દ્વારા પૂરી થશે એની તે આજે કલ્પના સુદધાં થઈ શકતી નથી. પડતા પંચમકાળને પ્રભાવ કહો, કે કલિયુગની અસર કહો, અથવા તો કમનસીબ ભવિતવ્યતાનો કુંગ જાગી ઊઠે હોય—એ ગમે તે હોય—પણ છેલ્લાં ચારેક દાયકાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy