________________
[ ૧૮૪]
આ વિ.ન‘જૈનસૂરિ-સ્મારક થ
આ પછી સામા પક્ષવાળા કદાચ પ્રતિષ્ઠાના વિરોધમાં કાટે જવાનુ કરે, તા તેની સામે, તેની પૂર્વ તૈયારીરૂપે, કેટલીક લીલા અને મુદ્દા તૈયાર કરીને કેશુભાઈ વકીલ લાવેલા, તે વાંચ્યા. તેમાં સુધારા-ઉમેરા કરાવ્યા.
૫. મફતલાલ ‘સૂત્રનાં પ્રવચનેા'ની પ્રસ્તાવના લખી લાવેલા. તે વાંચી સભળાવવાની એમણે વાત કરી, તે પહેલાં ના પાડી. કહે : “સાંભળવાની શી જરૂર છે ? આને આપી દો.”
પંડિતજી કહે : “ સાંભળવી તા જોઈએ જ.”, એટલે મને પૂછયું : “ કેમ ? તને કેમ લાગે છે? ” મે' કહ્યુ: “સાહેબ ! સાંભળી જાવ એ સારુ છે. ” એટલે કહે : “ તા આ બધા બેઠા છે, તેમની રૂબરૂમાં જ સભળાવ. બધા સાંભળે તા ખરા.” પછી વકીલને કહે : “વકીલ ! કાંઈ ભૂલ લાગે તા કહેજો,” પ્રસ્તાવના વંચાઈ રહ્યા બાદ પ. મફતલાલે કહ્યું : “ કાંઈ ફેરફાર કરવા હોય તે આપ કરજો.”
કહે “ ખરાખર છે, આમાં કાંઈ ફેરફાર કરવા નથી.”
અપેારે ગાચરી પછી રત્નાકરવિજયજી ને દાનવિજયજી વિહારની તૈયારીમાં હતા, ત્યાં જ પાલિતાણાથી પત્ર આવ્યો કે હમણાં વિહાર નથી થવાના. એટલે તરત જ ખ'નેને વિહાર કરતા રાકથા.
આજે આખા દિવસ ગામના ને અહારગામના પુષ્કળ લોકો આવ્યા. સાંજે ખીવાંદીના એ ભાઈ એ આવ્યા. પરિચિત હતા. ખીવાંદી પધારવાની વિનતિ કરી. એમને પ્રતિષ્ઠા કરાવવાની હતી. ખૂબ આગ્રહ કર્યાં.
:
કહે હું ત્યાં કયાંથી આવી શકું ? પછી પૂછ્યું : “ તમારે ત્યાં કોઈ મહારાજ છે “ અમારે ત્યાં દનસાગરજી મહારાજ ચોમાસુ`
કે
પાલિતાણા પણ માંડ જાઉં છું ને ? ” નહિ ? ” પેલા ભાઈ એએ કહ્યુ : હતા; અત્યારે પણ છે.”
આ સાંભળીને કહે : “ તે પછી નાહક શું કામ ખીજે ફાંફાં મારા છે? દર્શનસાગરજી ઉપાધ્યાય ખૂબ સરળ ને સારા સાધુ છે; કાંઈ ખટપટ કરે એવા નથી. એમના હાથે જ પ્રતિષ્ઠા કરાવી લ્યેા ને? બીજે જશે! જ નહિ.”
આજે મારે પ. બેચરદાસજીનેા પત્ર આવેલા. એ વિષે મને રાત્રે કહે : પડિતજીના કાગળ વાંચ્યા ? કેવા સરસ લખ્યા છે! જવાબ લખી દેજે.”
પ્રસ્તાવના અંગે વાત થઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org