SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૨] આ. વિ.નનસૂરિ-સ્મારકમ થ ખારે શ્રી વિજયસૂર્યાયસૂરિજી મહારાજ નીચે આવ્યા, ત્યારે એમની મુહપત્તિ આસને વીસરી ગયેલા, તેથી જડી નહિ. એ જોઈ ને પાસે ઊભેલા ખાળ સાધુને ઉદ્દેશીને ગમ્મત કરી : “ આણે સ'તાડી હશે, એની ઝડતી લેા. કેમ અલ્યા ! કેટલાની મુહપત્તિ સંતાડી છે?” પછી કહે ઃ “ મોટા મહારાજના વખતમાં નિયમ હતા કે દરેકે એક જ મુહપત્તિ રાખવાની; એકથી બીજી મુહપત્તિ કાઈ એ નહિ રાખવાની. કાઈ રાખે તેા મોટા મહારાજ લઈ લે. જેને કાપ કાઢવા હાય (વસ્ત્રો ધાવાં હોય) એ મહારાજજી પાસેથી એટલા વખત પૂરતી બીજી લઈ જાય, ને કાપ પૂરા થયે પાછી આપી આવવાની. આમ કરવાથી કોઈની મુહપત્તિ ખાવાઈ જાય તેા તરત ખબર પડે. વધુ રાખતા હોય તેા ખાઈ નાખે તા બીજી લઈ લે એટલે ખબરેય ન પડે.” પાલિતાણાથી શ્રી વિજયધર્મ ધુર’ધરસૂરિજી વિહાર કરનાર હોઈ દાનવિજયજીએ વિનતિ કરેલી કે “મને રજા આપા તે હુ વહેલા પાલિતાણા પહોંચું, ને એમની સાથે બે દિવસ રહેવાય.” એમને શ્રી રત્નાકરવિજયજી સાથે જવા સમ્મતિ આપી. એ અને ધંધુકાથી જનાર હોઈ આજે સાંજે મને કહેઃ “આ બંને જાય પછી તારે વિહારમાં સાથે રહેવાનું, હાં.” મે કહ્યું : “ જી સાહેબ ! મેં નક્કી જ કર્યું છે; સાથે જ રહેવાના છું.” આમ કાયમ હું વિહારમાં એમની ડાળી સાથે જ ચાલતા. પણ આ વખતે શરૂઆતથી જ પગ છેલાયેલા. સડક પણ સારી ન હતી, એટલે થાડાક પાછળ રહી જતા –નસીખ જ જાણે પાછળ પાડી દેતુ”તુ...! રાત્રે ખડાળવાળા નાનુભાઈ આવીને કહેઃ “સાહેબ ! અહી અને ગુરુજીના ફાટા છે. આપને જ નથી, એ મારે જોઈએ છે.” એટલે તરત દાનવિજયજીને ખેાલાવીને પૂછ્યું: “તે મારા એક ફાટા કરાખ્યો તા ને ? એ કાં મૂકવાના છે? ” દાનવિજયજી કહે : “ એ ખડાળ માટે જ કરાવ્યા છે, સાહેબ ! ” કહે : “ પાલિતાણા જઈને એ ફોટો મગાવી લેજે ને ખડોળ મોકલી આપજે, અહીંના ફાટાનુ′ માપ લઈ ને તે માપની ફ્રેમ પણ કરાવી આપજે.” એમને ફોટા મુકાવવામાં એમને રસ લેતા મેં આ પ્રથમ વાર જ જોયા. શે સત હશે ?–ન સમજાયુ. એ વખતે ! પછી મને મહાર જતા જોચે એટલે કહે : “ અલ્યા, એ બત્રીશી આજે સાંભળવાની છે.” મેં કહ્યું : “ પાંચ મિનિટમાં જ આવ્યો, સાહેબ !” બહાર જઈ ને આવ્યા ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy