________________
શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ પ્રભુ! તું લીલવિલાસ, કીરતિ જિત કૈલાસ, સાચઉ શંકરૂ એ, સિદ્ધિ-રમણિ વરૂએ ઈમ સ્તવી દેવ પહૃત, ધર્મ-ભારિ પ્રભુ જૂત, દાન સંવત્સરૂ એ, દિઈ ગતમસરૂ એ.
૭૮
ગત મત્સર હિલ જિનવર, નવમઈ રસિ સલીન રેવઈ સંજમ આદરઈ, કરઈ વિહાર અદીન. ૦૯ દિવસિ પંચાવનિ પામીય, સ્વામીય કેવલજ્ઞાન, વિરચઈ મિલીય દેવાસુર, સમોસરણ–પ્રધાન. ૮૦
श्लोकः प्रधान मदनं हत्वा, मोहराजं विजित्य च । आप्तछत्रत्रयो-नेमि, जर्जीयाद् विश्वप्रधानधीः ।। ८१ ॥
પ્રધાન પ્રાકાર ત્રિનિ સુરિ રૂચિ નિલઈ, રૂચિ નિલઈ જિમ રવિ ચંદ રે; ચઉહિ ધર્મ પ્રકાસિઉ જિનવરિ, હરિ મનિ હુઉ આણંદ રે. ૮૨ પીય દેખી રાજલ મનિ ગહિ ગહી, ગહિ ગહી લઈ સંજમ ભાર રે; પામિય સિવસુખ પરિહરિ રાજમઈ, રાજમાઈ નેમીકુમાર રે. ૮૩
श्लोकः
कुमारे ब्रह्मचर्येऽपि, यया मे रंजितः पतिः। सा वीक्ष्येति ययौ सिद्धिं, पूर्व राजीमती सती ।। ८४ ।।
અટેલ રાજીમતી નેમિકુમાર, યાદવકુલ શિણગાર, કારણિ અવતરિયાં એ, ત્રિભુવનિ વિસ્તરિયાં એક ધન્ય જ તે નરનારિ, જઈ ચડઈગિરિ ગિરનારિ, કુંડિ ગચંદ મઈએ, નીરઇ જિન ન્હવઈ એ. ૮૫
૮ જિત-કલાસ, જિન કલાસ, જિન કૈલાસ. ૮૧ Hચાર્ વિશ્વપ્રધાન:-ગીયા ધશ્વ પ્રધાન: | ૮૨ રચિનિલઈ રૂચિ નિલઈ-રૂચિ નિલઈ, રૂચિ નલિ; રચી ન લેઇ ફવિ-૮૪ વતિ -વક્ષેતિ. ૮૫ સિગાર-શંગાર; અવતરિયાં-અવતર્યા; વિસ્તરિયાં-વિસ્તર્યા.
* ૫૯ *
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org